________________
જૈન કન્ફરન્સ હેરલ્ડ
૪
किं बहुणा भणिएणं, किंवा तविरण किंवा दाणेणं; इक्कं गुणाणुरायं, सिक्खह सुक्खाण कुलभवणंબહુ ભણવાથી શું થવું, બહુ તપથી પણ શુચ; તેમજ મહુ દાને વળી, થાવાનુ પણ શુય. એકજ ગુણાનુરાગને, શીખા તમે સુાન; જે છે સર્વે સુખનુ, શુભ ઉત્પત્તિસ્થાન,
પંડિત શ્રી જિનડુ ગણિ* કહે છે કે ઘણું ભણવાથી, ઉગ્ર તપ કરવાથી કે અતિ દાન દેવાથી કાંઇ વળવાનું નથી. જે સઘળાં સુખાનુ ( મૂળ ) ઉત્પત્તિસ્થાન છે તેને સીખો. ( ગુણાનુરાગ વગર જ્ઞાન, તષ કે દાન એ દીપી ઉઠવાનાં કે ફળ આપનારાં નથી ) जइवि चरसि तत्र विउलं, पढसि सुयं करिसि विविहकहा:
न घरसि गुणाणुरायं, परेसु ना निष्फलं सयलं
શાસ્ત્ર ભણે કષ્ટ સહે, કરે ઉગ્ર તપ ભાઇ;
પશુ ગુણુપર અનુરાગ નહિ, નિષ્ફળ તે સહુ જાય.
ભલે ભારે તપ કરા, શાસ્ત્ર ભણ્ણા, અતિ કષ્ટ સહન કરે, પણ અન્યના ગુણા ઉપર પ્રીતિ નહિ રાખેા તે એ બધુ ફોગટ છે.
सोऊण गुणु करिसं, अन्नस्स करेसि मच्छरं जइत्रि; ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ--६
પરગુણ ખ્યાતિ સાંભળી, જે મત્સર ધારીશ; નક્કી આ સૌંસારમાં, સઘળે સ્થળ હારીશ.
પરગુણનાં થતાં વખાણ સાંભળી ને તુ મત્સર કરીશ તે તુ અચિત આ દુનિયામાં દરેક સ્થળે પરાજય પામીશ.
गुणवंताण नराणं, ईसाभरतिमिर पूरिओ भणसि, जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारंमि
૩
ગુણીજન ગુણુમાં દોષ તુ, લેશ કી કા’ડીશ;
'
ઇર્ષ્યા ખળથી અંધ તું, અપાર ભવ રખડીશ.
હે જીવ ! ગુણીજનના લેશ માત્ર પણ દોષ તુ ઇર્ષ્યાથી ભરેલા આ ધકારવાળી આંખાથી જોઇશ તે તારે ભવભ્રમણ વધી પડશે ને સ ંસારને
પાર પામીશ નહિ. जं असेई जीवो, गुणं च दोषं च इत्थ जम्मंसि; तं परलो पावर, अम्भासेणं पुणो तेणं
.
* ( આ કુલકના કર્તા. વિક્રમના પંદરમા સૈકામાં થયેલા સામસુંદરસૂરિના શિષ્ય. )