________________
૧૯૧૭)
સિદ્ધિ ગણિ.
(6)
નિ–મુનિરાજ મહર્ષિ મહાશય, મને હવે મુનિને વેષ આપે.
નિ-ભદ્ર, તમારા માત તાતની આજ્ઞા સિવાય દીક્ષા આપવી એ જૈન ધર્મન શાસ્ત્રની આજ્ઞા નથી. માટે તમારા માત તાતની આજ્ઞા લઈ તમોને જૈન ધર્મની પર પવિત્ર દીક્ષા આપીશું
વાંચકોને અત્રે જાણવાની અભિલાષા થઈ હશે કે આ મુનિરાજ તે કોણ હશે ઉપરોક્ત સિદ્ધની સાથે વાર્તાલાપ કરનાર મુનિરાજ તે વીરશાસનાનુયાયી નિવૃત્તિ ગચ્છમાં જે વસૂરિ થયેલા તેમની પાટે સૂરાચાર્ય નામના એક આચાર્ય થયા તેમના શિષ્ય રામપિ તે હતા.
આ તરફ સવારનો સમય થઈ ગયે. શુભંકર જાગ્યો, ત્યારે તેની સ્ત્રીએ તે રાત્રિની વીતક વાર્તા કહી બતાવી અને પિતે સિધ્ધને કહેલાં વચનો પણ કહી સંભળાવ્યાં
ભંકર –(પિતાની સ્ત્રી પ્રત્યે) પ્રિયા, તે સાહસ કૃત્ય કર્યું છે. વ્યસનમ આસકત બનેલા માણસને આવી રીતે એકદમ શિખામણ લાગતી નથી. પરંતુ તેમન હૃદય ૯ પર પડેલ દુર્વ્યસનને કાળે પડદે યુકિતથી ખસેડી શકાય છે, અને કદાપિ કે તેને આતે આતે સમાવવામાં આવે તો તે કદાચ સમજી શકે છે. ભય કર રાત્રિ સમયે પુત્ર સિદ્ધિને સદન (ઘર) માં ન આવવા દીધે તે અવિચારી અને વિપરીત કામ કર્યું છે. તે વિષયમાં તમને હું વધારે શું કહું ! પરંતુ મોટું સાહસ કરી ઠપકો પાત્ર થયા છે. જાણે છે કે ઉતાવળે કોઈ પણ દિવસે આંબા પાકતા નથી પણ તેને સમય આવે પોતાની મેળેજ પાકે છે. જ્યારે હું પુત્ર સિદ્ધનું મુખ અવકન કરી ત્યારે જ મને શાંતતા આવશે. જે કે. સિદ્ધ એક ગુણી અને વ્યસની પુત્ર છે. તથા આપણુ વંશરૂપી વેલીને વધારનારો છે. ઘરનો સૂવે છે તેથી તેના ઉપર મને અત્યંત પ્રેમ ઉપજે છે. હવે જે થયું તે ખરૂં એમ માની પ્રતિકાર કરે જોઈએ.
ઉપર પ્રમાણે પિતાની પત્ની પ્રત્યે કહીને શુભંકરે પિતાના પુત્ર સિદ્ધની શેર કરવા માટે શ્રીમાલપુરની પ્રત્યેક શેરીએ અને મહાલે માણસ મેકલ્યા તેમજ શુભંક પિતે પણ પુત્રની તપાસ કરવા માટે નીકળી પડે એક પ્રહર પર્વત પુરમાં ભાગ્યે પરંતુ પુત્રને પત્તો પાપે નહીં એટલે ઘેર આવી ચિંતા કરવા લાગ્યા. તેટલામ તેના એક વાદાર માણસે ખબર આપી કે તમારો પુત્ર સિદ્ધ જૈન મુનિના ઉપાશ્રય યમાં જઇને બેઠા છે એ ખબર સાંભળી શુભંકરના અતરમાં આનંદ થઈ આવ્યા અને તુરતજ ઉપાશ્રયમાં જવા માટે ઘરથી નીકળે. અને અનુક્રમે ઉપાશ્રયની પવિત્ર ભૂમિમાં આવી ગુરૂમહારાજને વિધિપૂર્વક વદન કરી પાસે બેઠે. તેણે ત્યાં પિતાન પુત્ર સિધને સાધુના વૃદમાં બેઠેલ અને પવિત્ર ચોખે ચિતે ધાર્મિક વૃત્તિ એથી ઉત્તમ પ્રકારે ભવ્ય ભાવના ભાવ ભા.
શુભંકર—(વિનયપૂર્વક મુનિરાજ પ્રત્યે ) મહાશય, આપે મારા પુત્ર ઉપર મેટે ઉપકાર કર્યો છે. યુત જેવા દુર્વ્યસનમાં નિમગ્ન થયેલા મારા પુત્ર સિધને શરણ આપી આપે કૃતાર્થ કર્યો છે. તેના માલિનતાને પામેલા જીવનને પુણરૂપી ઝરામાં સદ રૂપ જલવડે જુવડાવી તેના મલિન આત્માને ખરા સત્ય સનાતન જૈન ધર્મનું અવ લંબન આપી, તેને ધાર્મિક વૃત્તિઓવાળા બનાવી પાછે ઘેર પહો. આપ