________________
જેમ કોન્ફરન્સ હેરલ્ડ
તેમ ' એકદમ બદલાઇ ગયા. દાના લાગેલા લેપ ભુંસાઇ ગયા, આત્માની ઉપર ગુણાના પડેલા પડદો ખસી ગયા. તેના મનના ઊંડા પ્રદેશમાંથી પવિત્ર અને શુધ્ધ વ્ય ભાવનાએ અચાનક પ્રગટ થઇ આવી. અયોગ્ય સંકલ્પ વિકલ્પે। નષ્ટ થઇ ગયા, Àપરીત આચરણા નાશ પામી ગયા, ખામ પ્રકૃતિએ વિકૃતિ પામી ગઇ, મિત્રન માચાર વિચાર શુધ્ધ સ્વરૂપને પામી ગયા, ભવિષ્યમાં જૈન શાસનના પ્રતાપ પ્રચંડ કાશને ભલી ભારતની ભવ્ય ભૂમિ ઉપર પ્રગટપણે પ્રકાશિત કરનાર સારા સદ્ગુણ્ણા 'પાદન કરી ભારતવર્ષની પ્રજાને માહિત કરનાર એ સિધ્ધની મનોવૃત્તિઓ જે અશુધ્ધ પમાં હતી તે શુધ્ધ સ્વરૂપમાં તદ્દન ફેરવાઈ ગઈ બદલાઇ ગઇ, મલિનતાને નાશ ઇ ગયા, પૂર્વનાં કરેલાં દુષ્કૃત્યને માટે તેને ઘણેાજ પશ્ચાત્તાપ થઇ આવ્યે, આગ ની મિલન ભાવનાએ નાશ પામી અને ભિન્ન ભાવનાએ તેના હૃદયમાં પ્રગટ ઇ આવી. પછી સિધ્ધે મુનિરાજ પાસે જઈ તેમના ( મુનિના ) ચરણમાં પ્રણામ ર્યા. દયાળુ મહિષ મુનિરાજે તેને ધર્મલાભ એ આશીષ અર્પણ કરી અને પૂછવા લાગ્યા.
મુનિ—ભદ્ર, તમે કોણ છે ? આ રાત્રિના સમયે આ ઉપાશ્રયમાં કયાંથી આવે છે ? સિદ્ધ-આજ નગરના મહીપતિના મુખ્ય મંત્રિના પુત્ર શુભકરને! હું સિદ્ધ નામના ત્ર છું. પૂના પાપથી જુગારના નીચ વ્યસનમાં એટલે બધા તો આસક્ત થઇ યો છું કે તેને લીધે સારાસારનુ ભાન ભૂલી ગયો છુ, હિતાડિત વિચારવાનું વિસરી યા છું, સત્કૃત્યનુ સેવન કરવામાં પ્રમાદી બની ગયો છું અને મારી બુદ્ધિ ભ્રષ્ટ ઇ જવાને લીધે નિરંતર પ્રતિદિન રાત્રિના સમયે મદ્રેન્મત્ત માતંગની માક જુગા" ના દુર્વ્યસનમાં મગ્ન થઇ તેનીજ ભ્રમણામાં ભમ્યા કરૂં છું. આજે દુર્વ્યસનમાં માસક્ત થયેલાને મને મારી માતાએ ઘરમાંથી બહાર કહાડી મેલ્યે છે અને કહ્યું કે કે જે ઘરનાં બારણાં ઉઘાડાં હોય ત્યાં જા ? હવે મને આપનુંજ શરણ થતું. મહા નય કર ભવાબ્ધિને વધારનારા ઘરમાં જવાને માટે મારી મનોવૃત્તિએ મને ન પાડે * મારૂ ઘરબાર હવે તેા ઉપાશ્રયજ છે, કૃપાળુ મુનિરાજ, મને આપનું સુખકર શરણુ માપેા અને મારા મિલિનતાને પામેલા આત્માને ઉદ્ધાર કરે. સસારાગ્નિની જવાળા માં બળતને મને ઉગારે.
( જીન
આ પ્રકારનાં સિદ્ધનાં વચને શ્રવણ કરી જૈન મુનિએ શ્રુતપયોગ દઇને અવલેાકન યુ એટલે તેમના જાણવામાં આવ્યું કે આ મનુષ્યનું મનેબલ મહાન છે. તેથી રીને જો આને ચારિત્ર આપવામાં આવે તેા એનાથી જૈનશાસન અને આત્ ધર્મની ન્નતિ થઈ શકે તેમ છે. આ ભાગ્યવાન પુરૂષ જ્ઞાન સંપાદન કરી જૈનશાસનની ચંદ્રનાના જેવી ઉજ્વળ કીત્તિ ને ભારત માં પ્રસારશે. વીરપરમાત્માના પરમ પવિત્ર ધર્મની ઘાષણા ગજાવશે. આવા ભવિષ્યના ભાવી ભાવેા ભાળીને મુનિરાજ આલ્યાઃ
મુનિ—ભદ્ર, જો તમારે અમારે શરણેજ રહેવાની ઉત્કટ ઇચ્છા હોય તે તમારે થમ તે! અમારા જેવા વેષ ધારણ કરવા પડરો અને વેષ અત્રિકાર કર્યા બાદ તમા ખપૂર્ણાંક અત્રે રહેા. તે વાત સિધ્ધે અ ંગિકાર કરી. ત્યારે મુનિરાજે તેને જૈન મુતિના વે આચાર વિચાર કહી સભળાવ્યા એમ ધમ સબંધી વાર્તાલાપ કરતાં પ્રાતઃકાલ .ઈ આવ્યે. તે સમયે સિધ્ધે હાથ જોડી મુનિરાજ પ્રત્યે કહ્યુંઃ—