SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦ . સિદ્ધ ગણિ” . રાજ્યનીતિજ રાખવી જોઈએ. ( આ વિષયની વિશેષ ચર્ચા અત્ર અસ્થાને છે તેમ સામાન્ય લેખકોના લખાણ પણ આ બાબતમાં હેટી મહેદી રાજ્યસત્તાના વ્યાપ ક્ષેત્ર વધારવાના અનિવાર્ય લાભ તરફ નજર કરતાં કંઈ મૂળદાયી અગર લાભકા ગણી શકાય નહિ. ). આથી કરીને એટલું તો કબુલ કરવું પડશે કે છેવટે જરૂર પડયે ઉપગમાં લે માટે મોટા મોટા લશ્કરને જેને નીભાવવા વગર આપણે ચલાવી શકીશું ના તેપણ શિકારનો નિર્દેતુક શેખ-બંદુક ઝાલતાં આવડી એટલે એ બાબતને શો અનુકૂળ સાધનોના અસ્તિત્વપણાને લઈને વધતો જ જાય છે તેને ખાતર અવાર પ્રાણીઓ ઉપર ત્રાસ વર્તાવવામાં આવે છે, તે જનસમાજના ઉત્કર્ષની આડે આવે ધર્મશાસ્ત્રના ફરમાન અનુસાર ક્ષાત્ર ધર્મને વળગી રહેનાર ક્ષત્રીય રાજવંશી તરફથી કરવામાં આવતા શિકાર વિરૂદ્ધ કહેવું જોઈએ કે ક્ષત્રીયોને ધર્મ સાપરા પ્રાણીઓને જ શીક્ષા કરવામાં રહેલે છે. (અપૂર્ણ) - સિદ્ધષિ ગણિ. (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ મુંબઇ,) અનુસંધાન ગતાંક પાને ૧૨૬ થી – --- — — તે સમયે સિધ્ધનાં સત્કૃત્યે ઉદયાચળ ઉપર આવી, ઉદય પામવાની તૈયારી કરી હોય તેમ ભાસતું હતું, કારણ કે સત્કૃત્યના પ્રભાવથી જ તેને આ ધર્મસ્થાન ઉપલબ્ધ થ હતું અને તેનું કલ્યાણ પણ થવાનું હશે કે ધર્મ ધુરંધર જૈન મુનિ ગર્ગષિ જે પવિત્ર પુરૂષને તેને સમાગમ થયે. સંસારમાં સત્કૃત્યને ચમત્કાર અદ્દભુત છે. મનુષ્ય સત્કૃત્યે જ્યારે ઉદય આવવાનાં હોય છે, ત્યારે તેની મને વૃત્તિઓમાં આકસ્મિક રી મોટો ફેરપાર થઈ જાય છે. સત્કૃત્યના પ્રભાવશાળી પ્રચંડ પ્રકાશથી ગમે તે ગા અંધકાર હોય તો તે પણ નાશ પામી જાય છે-નષ્ટ થઈ જાય છે. સંસ્કૃત્યના દિ પ્રભાવ આગળ કઈ પણ વસ્તુ અસાધ્ય, અગમ્ય કે અલખ હેતી નથી. જેમ બરફ પત્થરે સૂર્યના ઉદયને જોતાંજ પીગળીને પાણી થઈ જાય છે તેમ ગમે તેવું મનુષ્ય કઠણ હદય હેય તોપણ તે સત્કૃત્યરૂપી દિવાકરને ઉદય થતાંની સાથે જ પીગળી જાય છે સત્કૃત્યના સુપ્રભાવથી સુખ સંપાદન કરી શકાય છે. તે આવા પ્રકારનું સત્કૃત્ય ક વામાં સુજ્ઞ સજજનોએ શા માટે પ્રમાદ કરવો જોઈએ? કદાપિ નહીં જ કરવો જોઈએ. બ૯ સત્કૃત્ય કરવામાં વિશેષપણે પ્રવૃત્તિ રાખવી અને સત્કૃત્યરૂપી દ્રવ્ય ઉપાર્જન કરવા સર્વદા તત્પર રહેવું જોઈએ એ મનુષ્ય માત્રની ફરજ છે. - સિદ્ધનાં સત્કૃત્યે સફળતાને પામવા માટે તત્પર થયાં હોય એમ ભાસ થસે હતા. તે (નૃત્ય) ના પરમ પ્રભાવથી પવિત્ર પુરૂષ મુનિરાજોના મુખથી સ્વાધ્યા ધ્વનિ સાંભળતાંજ સિદ્ધનો મૂળ સ્વભાવ “જેમ લેઢાને પારસમણિને સ્પર્શ થતાં તેને મૂળ સ્વભાવ (લેહપણને) તદૃન બદલાઈ જઈ તે સુવર્ણ સ્વરૂપ બની જા
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy