________________
૪૪)
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
(ન
લાખા ગાય-ભેસા બળદો-ઘેટાં બકરાં વગેરે પ્રાણીઓ જેઓ ખેતીના કામને માટે ઘણાજ ઉપયોગી છે અને અન્ય રીતે પણ આપણને ઘણા ઉપયેગમાં આવી જીવન વ્યવહારમાં અતિશય મદદગાર થઇ પડે છે, આપણા અને જેમના આમનેસામન વ્યવહારમાં (dealings) આપણા લાભ ( Lion's share ) જેટલા મેટો થવા જાય છે તેમને અચાવ થતાં ખેતીના ધંધાનાં સાધનામાં અનહદ વધારે થશે, અને :વાની નજરથી જોતાં પણ આપણા નફાનું ત્રાજવું નીચુંજ રહેશે. આ વિચારના મન માટે જણાવવુ જોઇએ કે આ માસિકનાજ ગત વર્ષના એક અંકમાં પાંજરા પાળના ઇન્સપેકટર તરપૂથી બાહેાશીભરી રીતે આંકડા ટાંકી ગણત્રી કરી બતાવવામાં માવ્યુ છે કે માત્ર એક ગાયનેાજ વધ કરવાથી દેશને કેટલુ બધુ પારાવાર નુકશાન વાય છે. વળી રોગીષ્ટ પ્રાણીએ મારવાની વધ કરવાની સખ્ત મના છે એટલે એટલા બધા ( અસંખ્ય ) અશક્ત નિરાગી જનાવરોના નાશ કરવામાં આવે છે કે દેશને 1થી થતા નુકશાનનો ખ્યાલ પણ આવવા ઘણેાજ મુશ્કેલ છે. આ સિવાય નેય ધાંધામાં રાકાયેલા મનુષ્યે પણ ખા નફાકારક ધંધામાં શકાશે મને આવી દયા-પ્રધાન વૃત્તિના અનેક રીતે શુભ પરિણામથી ભવિષ્યની પ્રજા રણુ આપણને ઉપકારની લાગણીથી કાયમને માટે યાદ કરતી રહેશે. જીવનનો ખરા તુ સમજવામાં આવે, ઉત્કર્ષવાદના સિદ્ધાંત અનુસાર ( Evolution the re ) માત્મિક દ્રષ્ટિથી ભવિષ્યને માટે સારી ઉમેદે રાખવામાં આવે, ઉત્તમ પ્રકારનું ચારિત્ર આદર્શરૂપ ગણવામાં આવે, તેજ આવા પ્રકારની વૃત્તિ રૂચિકર માન્ય
ઇ પડે.
શિકાર કરવા જનારાઓને ગમ્મત-શેખ સિવાય તેમાં બીજો શું હેતુ હોઇ શકે તે સમજાતુ નથી હજારો બલ્કે લાખે! મનુષ્યોને શોકસાગરમાં નિમગ્ન કરાવતાં દારૂણ યુદ્ધ વખતે-રણસ ંગ્રામમાં આ સુધારાના જમાનાને લા હેાંચાડે તેવા તાત્કાલીક પ્રાણઘાતક જુદા જુદા હથિયાર-શસ્ત્રા-ખ દુકા વગેરેના ઉપયેાગમાં મેળવેલી કુશળતા કાયમને માટે જળવાઇ રહે તે હેતુથી શિકારને તદ્નવિષયક વ્યાયામ (Exile) ગણી હજારે પ્રાણીઓના જાનની નાહક ખુવારી-અકાલીન યાદવાસ્થલી-કરવામાં આવે છે. આ સબંધમાં એટલુજ વિવેચન પૂરતુ છે કે આ સુલેહ-શાન્તિના જમાનામાં જનસમાજના સાર્વજનિક હિત તરપૂ લક્ષ્ય અપાઇ યુદ્ઘના વિષયને અને ત્યાં સુધી મીલકુલ ઉપસ્થિત થવા દેવા જોઇએ નહિ. બીજાના હુક ઉપર ત્રાપ મારી રાજ્ય ધારવાના લાભથી–અયેાગ્ય દ્રવ્યલેાભ વગેરેથી મુક્ત રહી ટાં હેાટાં રાજ્યે એ મંદર અંદર સુલેહ ાળવી રાખવાને માટે સર્વ ઉપાય કામે લગાડવા જોઇએ.
જીવદયા અને શિકાર પ્રવૃત્તિ
( અત્યારેજ ચીન સાથે મહાન યુદ્ધ જામવાના ભણકારા કાન ઉપર આવતાં દલગીરી થાય છે. ) તેઓએ હરકોઇ જ્હાનાં શેધી લડાઇની શરૂઆત કરવાની નીતિ (aggressive polic ) નહિ ગ્રહણ કરતાં, માત્ર રક્ષક (lefensive protective)