________________
૧૯૧૦ )
જીવદયા-હિંસા. Humanitarianism
(1
ઘસડવામાં આવે છે, છતાં પણ ઘણા ગુન્હા ચાલાકમાં ચાલાક ડીટેકટીવાથી ક્રુપા રહી અંધારામાં રહે છે અને તેને પરિણામે શારીરિક તંદુરસ્તીને હાનિકારક થઇ પડે તેવ માંસો ઉપયોગ કરવામાં આવે છે. સસ્તે, સારા અને સાદે આરાગ્યવર્ધક અન્ન-ફળ શાકના ખોરાક ઉપલબ્ધ છતાં મે જશેાખની વૃત્તિથી માંસ ભક્ષણને વળગી રહેનાર અદૃશ્ય રીતે પરિણામે પેાતાની જાતને નુકશાન કરનારા થઇ પડે છે.
અન્ય રીતે વિચાર કરતાં પ્રાચીન સમયમાં જમીતમાં કસ વધારે હતા, પરંતુ આ અવસર્પિણી કાળના પ્રભાવે જમીનને કસ દિન પ્રતિદિન ઘટતા ગયા છે. હુ જ્યારે જમીનમાં ધાન્યનિષ્પત્તિના વિષયમાં તેમજ ફળની નીપજમાં વધારે કસ હતા ત્યારે પદાર્થવિજ્ઞાન શાસ્ત્રના ઉંચા પ્રકારના જ્ઞાનનેા તેમજ હાલની સુધરેલી ઢ મુજબના ખેતીવાડીના જ્ઞાનને આટલે બધા પ્રચાર ન્હાતે, અને તેથી કરીને અમુ પ્રદેશમાં થોડા ઘણા પ્રયાસે જે કંઇ ધાન્ય ઉત્પન્ન થતુ તે હાલના જેવા દરેક પ્રકા અનુકૂ ળ વ્યાપાર-વ્યવહારના સાધનના અભાવે માત્ર તેજ પ્રદેશમાં રહેતું અને તેથ બીજા પ્રદેશમાં વસતા લોકેને તે ત્યાં ( પ્રથમના પ્રદેશમાં ) વધારે હેાય છત પણ ઉપયોગમાં આવતું નહિ આ રીતે કાઇ કાઈ પ્રદેશમાં અને દરિયાના કાંડા ઉપ આવેલ વિભાગમાં લેકે ધાન્યના અભાવે કદાચ માંસાહારથી ઉદરપોષણ કરતા હોય કારણ કે કહ્યું છે કે
सुस्थितानां शरीरिगां । धर्मयपि किं पापं न करोति बुभुक्षितः ॥
6
ભાવા શરીરની સ્થિતિ જૈની સારી હોય છે, તેનેજ ધર્મ અધમ ને વિચા આવે છે, ભૂખથી પીડિત પ્રાણી, ધર્મ (સદાચરણ ) તેને પ્રિય હોય છે છતાં પણ કયું પાપ કા કરતેા નથી ? પરંતુ હવે તે સ્થિતિ બદલાઇ ગઇ છે એમ કબુલ ક વગર ચાલશે નિહ. આ જમાનામાં હિંદુસ્તાનમાંથીજ હજારો કે લાખે મત્તુ ઘ અને બીજું અનાજ નીકાશ થાય છે. અમેરિકા જેવા દેશેમાં પણુ જુદાજુદા યાંત્રિ ઉપાયોથી બુદ્ધિબલથી ધાન્યની ઉત્પત્તિ અસાધારણ રીતે વધારવામાં આવી છે, એટ ધાન્યને અભાવે માંસભક્ષણની જરૂરીઆતને નિયમ બીલકુલ ટકી શકે એમ નથી કા” દુખલે કયું તે કે સારે શહેરકી ( દુનિયાકી ) ફીકર” એ ન્યાયે વિચાર કર નારા પુરૂષો તરથી કદાચ એમ કહેવામાં આવે કે સુધરેલી દુનિયા ઉપર વસ્ત તમામ માણુસે -જો કે કાળ માન જોતાં આ કલિયુગને-અવસર્પિણી કાળને સમય પ્રવર્તે છે તેને વિચાર કરતાં તથા વખતેા વખત નજરે પડતી ક્રર હૃદયના માણસાન કમકમાટ ઉપજાવે તેવા દયાહીન કાર્યોમાં પ્રવૃત્તિ તરફ દ્રષ્ટિ કરતાં આમ બનવુ ઘણું જ અસ ભવીત લાગે છે, અસાધારણ શક્તિ ધરાવનાર અનેક ધુરંધર વિદ્વા ઉપદેશ! આ ક્ષેત્રમાં સતત પ્રયાસ કરે તેપણ તેમ થવુ સંભવતુ નથી, છતાં પ સર્વ જને-માંસ ભક્ષણ તજી અન્નફ્ળશાકાપજીવીપણું માન્ય રાખે તે ધાન્ય એટલું બધુ માંઘુ અને દુર્લભ થઇ પડે કે હસ્તા મનુષ્યેા ભુખની પીડાથી મૃત્યુવશ થાય આના જવાબમાં ઉપર જણાવેલ છે તે ઉપરાંત એટલુ જ કહેવુ મસ થઇ પડશે