________________
| જૈન કોન્ફરન્સ હે.
(જુન
રફ પણ ધ્યાન ખેંચવું જરૂરનું છે. પ્રયાસ કરવા ઈચ્છા રાખનારા જૈન ઇઓ ટે કેટલા મોટા પ્રમાણમાં વિસ્તી ક્ષેત્ર તેમની નજર સમક્ષ પડેલું છે, અને તેમાં વી રીતે કાર્ય કરવાની જરૂર છે તે બાબતની સૂચના પણ યોગ્ય જ થઈ પડશે.
ન્ય પ્રજા માટે પણ કાયરેખા ( line of action ) દોરવાની જરૂર સિવકારવી પડે . આ સઘળું જીવદયાના વિષય સાથે સંબંધ ધરાવતા જુદા જુદા પટા વિયેની ર્ચા વખતે જણાવવામાં આવશે. તે ઉપરાંત વિષયના છેવટના ભાગમાં પણ લઈ શકાશે. આહાર વિષયક પ્રશ્ન એટલે બધે અગત્યનો છે કે તેનું સંતોષકારક નિરાકરણ
થવું જ જોઈએ. શરીરના નિભાવ માટે, માત્ર ધર્મ સાવન તરફ જ જીવદયા અને લક્ષ્ય રાખનાર મુમુક્ષુ કોને પણ. અનશન કરવાની આડાર માંસાહાર ત્યાગ કરવાની ઉંચામાં ઉંચી દશાએ ડાંચે ત્યાં સુધી ઉદર
પિષણ કરવાની જરૂર રહે છે. હવે ખોરાકની વસ્તુની પસંદગી શરીરસ્થિતિ નિભાવવાની વૃત્તિ ઉપર આધાર રાખતી હોવી જોઈએ કે અન્ય પ્રાણીના
ગે તે મેજશે ખ અને એશારામની લાલસાને અવલંબીને રહેવી જોઈએ તે વિધારવાનું રહે છે. આ બાબતમાં મુખપૃષ્ઠ ઉપર ટાંકેલ અંગ્રેજી કવિતાની બે લીટીઓ પાંપણને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપે છે, તેમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે ખાવાનું રાવવાને માટે અને ભક્તિ ( પરમાત્માની ) કરવાને માટે છે, પરંતુ તું ( ખાવાને લિપી) એમ સમજે છે કે જીવનજ ખાવાને માટે સરજાયેલ છે. આ રીતે ઘાર્મિકત્વિક દ્રષ્ટિએ માંસાહાર અAજ છે, અને મુસલમાન ધર્મ શાસ્ત્ર “ કુરાન ' માં
સંબંધી શું ફરમાન છે તે પ્રથમ જણાવવામાં આવેલ છે. હવે વ્યાવહારિક દ્રષ્ટિએ પાસ કરીશું તો જણાશે કે યુરોપ-અમેરિકા આદિ દેશો માં અન્ન-ફળ-શાકોપyવીપણું ( vegetarianism ) દિનપ્રતિદિન વધારે અને વધારે પ્રચાર પામતું જાય છે. પોટા મોટા સમર્થ વિદ્વાનો અને ડાકટરો–સરાનો માંસાહાર વિરૂદ્ધ પાના અને ભપ્રાય દાખલા દલીલ સાથે (with facts and figure) પ્રકટ કરતા રહ્યા છે. લંડનમાં બાજથી લગભગ વીસ વર્ષ પૂર્વે સ્થાપિત થયેલ હ્યુમનીટેરીયન લીગ (Humilitarion League) તરફથી લીગના મુખ્ય વાજીંત્ર તરીકે હ્યુમેનીટેરીયન નામનું માસિક પ્રગટ થાય છે. શારીરિક આરોગ્યતા-શરીરસંપત્તિ તરફ જ લક્ષ્ય આપનારા મતે ભક્ષણ કરનારાઓને તે માસિકમાં આવતા યુરોપીયન વિદ્વાન લેખકોની કલમથી લખાયેલા લેખ તથા ચર્ચાપત્ર વાંચવાથી ખાત્રી થશે કે માંસાહાર કેટલે નુકશાનકારક છે તથા ખરીદનારના – ઉપયોગ કરનારના માત્ર ક્ષણિક આનંદ (!) ને માટે નિરપરાધી નિરવાર–અવાચક, જનસમાજને બીજી અનેક રીતે ઉપયોગી, અસંખ્ય પ્રાણી નો કેવી ઘાતકી રીતે–નિર્દયતાથી વધ કરવામાં આવે છે, અને ઘણી વખત આવા પ્રાણીઓ પૈકી કેટલાએક જુદા જુદા રોગોથી પીડિત હોવાથી દ્રલોભી કર કસાઈ તરફથી થોરી-છુપકીથી કેવી રીતે તેવા પ્રાણીઓનું માંસ વેચવા માટે બજારમાં આ વાત કરવામાં આવે છે. આવી બાબતમાં આજ એક પ્રકારની જાહેરાત તો કાલે બી પ્રકારની હકીકત પ્રસિદ્ધ એંગ્લે ઈન્ડીયન તેમજ અન્ય ન્યુસ પેપરોમાં આવે છે, અને તેથી આપણે જાણી શકીએ છીએ કે અનેક માણસને આવા ગુન્હા માટે પોલીસ કોર્ટમાં