________________
ધાર્મિક શિક્ષકોને કમ.
છે, અને એ વિચારોની આલેયણ યા પ્રાયશ્ચિત માટે તેને પ્રતિક્રમણ કરવું આવશ્યક થાય છે. પ્રતિક્રમણ ક્રિયાને ખરે હતુ તથા ઉપયોગ આ છે. મન તથા ઈકિમેનો નિગ્રહ કરવાથી તથા યથાર્થ રીતે સંયમ પાળવાથી જીવના મન, વચન તથા કાય અપ્રમત્ત થાય છે, અને તે સાતમું અપ્રમત્ત ગુણસ્થાન પામે છે. આ ગુણસ્થાનકે વર્તતા ઉત્કૃષ્ટ મહદ્દભૂત અપ્રમત્ત દશાવાળા અને પ્રતિક્રમણાદિ કંઈ આ શ્યક ક્રિા કરવી રહેતી નથી. એથે ગુણસ્થાનકે અનંતાનુબંધી કષા ને, પાંચમે અપ્રત્યાખ્યાની કપાયને, તથા છ પ્રત્યાખ્યાન કષાયને ઉપશમ ધ ક્ષય થયેલ હોવાથી હવે માત્ર સંજલિન કષાય ટાળવા રહે છે. આઠમ ગુણસ્થાનકે શ્રેણી માંડી બારમે ગુણસ્થાનકે તેને પૂરી કરી, જવ તે સંવલન કષાયને નાશ કરે છે અને કેવલતાનને હટાવે છે. તેરમે ગુસ્વા કે મન, વચન અને કાયાના યોગોની સૂક્ષ્મ પ્રાર્તના રહે છે, જેને ય ચંદમે ગુણસ્થાનકે કરી છવ પિતાના સિંધ સ્વરૂપને પામે છે.
ચોથા તથા તે ઉપરના સર્વે ગુણસ્થાનકોનું મૂળ સમ્યક છે. સર્વે કર્મોમાં મુખ્ય મહતીય કર્મ છે અને તેના બે ભેદ છે. દર્શન મેહની અને ચારિત્ર મેહની. પ્રથમ દર્શન મોડની
ઉપશમ યા ક્ષય થવું અને પછી ચારિત્ર મેહનીનું, એજ સદાકાળનો નિયમ છે. ચાત્ર મેહની ટાળવી મહા દુષ્કર છે. દર્શન મેહની કન્યા વિના કદી ચારિત્ર પામી શકાતું નથી; માટે દર્શનમોહ ટાળવા પ્રત્યે આપણે પ્રથમ ધ્યાન આપવું જોઇએ. દર્શનમોહની નિવૃત્તિને ઉપાય યથાર્થ બેધ પામ, નવતત્તનનું જ્ઞાન થવું, એ જ છે, અને તે બે ધિબીજ પામતાં જીવ સમ્યક દષ્ટિ પામે છે. સમકિત આધાર છે, ચારિત્ર આધેય છે. ચારિત્ર વિના, સમકિત રહી શકે છે; પણ સમકિત વિના, ચારિત્ર રહી શકતું નથી. માટે જ શ્રી ભગવાને પહેલું જ્ઞાન અને પછી ક્રિયા” એમ ભાખેલું છે. “નિ:શ વ્રતી” એમ શ્રી તત્વાર્થ સૂત્રમાં સ્પષ્ટ જણાવેલું છે. શલ્ય ત્રણ પ્રકારનાં છે: માયા શલ્ય, નિદાન શક્ય તથા મિથ્યાત્વ શવ્ય. માયાવી કપટીનાં વ્રત બધાં જુદાં કહ્યાં છે. નિદાન શક્ય એટલે ઈદ્રિયજનિત વિષયભોગની વાંછા, તે જેને હેય તે તે અમજ્ઞાન હિત રાગી છે. તેના રાગ સહિતનાં વત હોય તે અવશ્ય પરમાર્થ સમજ્યાં વિનાનાં હોય એટલે અજ્ઞાજનિત હેય, અને અજ્ઞાનીનાં વ્રત નિષ્ફળ છે. વિરતિ શબ્દને અથ વૈરાગ્ય છે, માટે રાગી હોય તે વ્રતી (વિરાણી) ન હોઈ શકે એ દેખીતું છે; અને જ્યાં રાગ છે ત્યાં અજ્ઞાન છે જ. જે મિથ્યાત્વ યુક્ત છે, તેને તવાર્થનું યથાર્થ પ્રધાન હેતું નથી. તેથી મિથ્યાષ્ટિ જે વ્રત લે તો પણ તે દ્રવ્યલિંગી રહ્યો હોવાથી શાસ્ત્રમાં તેને વ્રતી નથી કહ્યું. જે શલ્ય રહિત છે તે જ પરમાર્થથી વતી છે, અન્ય કોઈ પણ વ્રતી નથી. વળી શ્રી આમસરમાં કહ્યું છે કેઃ “સિધ્ધાંત શાસ્ત્રનું અધ્યયન કરતાં જ્યાં સુધી પિતાની આત્મસત્તાની ઓળખાણ થઈ ન હોય ત્યાં સુધી જે અર્થ કરે અને સહે તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. તેથી પુન્યને બંધ થાય છે પરંતુ મોક્ષનું કારણ નથી. એટલે જેઓ ક્રિયાનુષ્ઠાનપૂર્વક કષ્ટ તપસ્યા કરે પણ જીવ આજીવ પદાર્થનું જ્ઞાન થયું ન હોય તેને ભગવતી સૂત્રમાં આવતી અને અપચ્ચખાણું કહ્યા છે. વળી જેઓ બાહ્ય કરણથી પિતાને સાધુ કહેવરાવે છે તેને ઉત્તરાધ્યયનમાં મૃષાવાદી કહ્યા છે. જ્ઞાનવાન તેજ મુનિ છે એવું વચન છે. કેટલાએક લેકો સ્વર્ગ નરકના બેલ અને બીજી ગાથાઓ મોઢે કરીને તથા પ્રકારની શ્રધ્ધા વગર કહે છે કે અમે જ્ઞાની છીએ તે તે મિથ્યાત્વી સમજવા. પણ જે દ્રવ્ય-ગુગ-યાર્થને શ્રદ્ધાપૂર્વક જણે તેઓને શ્રી