________________
૧૯૧૦ )
જીવદયા-હિંસા.
¿
માન્ય · અહિંસા પરમેા ધર્મ: ' ના સિદ્ધાંતને વધારે દઢતાથી વળગી રહેવાને—ત અનુસાર વન રાખવાને જનસમુદાયને અસાધારણ પ્રેરણા કરશે તે પરિણામે દીદ દૃષ્ટિથી વિચાર કરતાં સ્પષ્ટ રીતે એમ પણ સમજાય છે કે જીવદયાના સિદ્ધાંતના પ્રચા દિન પ્રતિદિન વધતાં આપણા દેશની આ પ્રજાને અપરિચિત ( foreign ) અરાજક ( anarehism ) નું તત્ત્વ કંઇક અંશે દાખલ થવા પામેલ છે તેને પણ સદંત નાશ થશે.
(૧૧
જુદી જુદી અપેક્ષાએ જૈન તત્ત્વવેત્તાએએ દયાના અનેક ધારણથી જુદા જુ ભેદ પાડી જૈન દનનું સ્યાદ્વાદપણું સિદ્ધ કરી આપ્યુ છે. જે શાસ્ત્રકારો દયાના મુખ્યતાએ બે ભેદ પાડે છે. દ્રવ્યદયા અને ભાદ દયા. જીવાના પ્રાણેાનું રક્ષણ કરવું તે દ્રવ્યદયા અને તેથી અન ગુણી ઉપકારક, જીવના જ્ઞાન. દર્શન, ચારિત્રાદિક ભાવપ્રાણાની રફ કરવી તે ભાવદયા. દ્રવ્યયા કરવા વડે જીવ પુણ્ય કર્મોના બંધથી ઉત્તમ ગતિ પ્રા કરી શકે છે, પરંતુ ભાવદયાના પરિશીલનથી જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સાધનસ ન્નતા મેળવી જીવ મેાક્ષગામી થઇ શકે છે. દ્રવ્યદયા સમ્યગ્દષ્ટિ અને મિથ્યાકૃિ જીવેાને સામાન્ય છે પણ ભાવદયા સમ્યષ્ટિ જીવામાંજ દ્રષ્ટિગત થાય છે. દ્રવ્ય દયા ભાવદયાનું નિમિત્ત છે. ભાવદયામાં વતા જીવ ચાદ રાજલેાકમાં વસતા સ જીવાને અભયદાન આપે છે.
થયાના
પ્રકાર
ભાવદયા એ પ્રકારની—સ્વભાવ દયા અને પરભાવ દયા. પેાતાના આત્માના જ્ઞાનાિ ગુણની વૃદ્ધિ કરવી તે સ્વભાવ દયા અને અન્યના આત્માઓને તત્ત્વમેધ આપી સમ્યકત્વના લાભ આપવે તે પરભાવ દયા. વળી વ્યવહાર ક્રયા અને નિશ્ચય દર એમ પણ ભેદ પાડવામાં આવે છે. સર્વ જીવાની અનેક માહ્ય ઉપાયાથી દયા કર તે વ્યવહાર દયા અને આત્માને કમલથી રહિત કરવા દયાના જે પિરણામ થા તે નિશ્ચય દયા કહેવાય છે. એક અપેક્ષાએ જીવે મનથી, વચનથી અને કાયાથી અ જીવની હિંસા કરતાં, કરાવતાં અને કરનારને અનુમેદન આપતાં વિરમવું એમ પા ભેદ પાડી શકાય. માત્ર પ્રાણાતિપાત વિરમણુના અક્ષરશઃ અ કરી અન્ય જીવ પ્રાણધ્વંસ કરતાં અટકવુ એટલામાંજ જીવદયા પાળી ગણી સ ંતોષ પકડી બેસી નિ રહેતાં, અખંડ ધારાએ દયા ચિત્ત રાખી અન્ય પ્રાણીને પેાતાના તરફથી કંઇપ ખાધા-પીડા ન ઉપજાવવી અગર અન્ય તરફથી થતી અયેાગ્ય રીતની વ્યથા નહિ થવ ઘટતા પ્રયાસ કરવે એટલુજ નહિ પણ કરૂણા બુદ્ધિથી અન્ય પ્રાણીના ઉત્કર્ષ તર લક્ષ્ય રાખી તેના આત્મિક ગુણે ખીલવવા મનતા પ્રયાસ કરવા આવશ્યક છે એવ ધ્યાનમાં રાખવું જોઇએ. ભાવદયા સબંધીના વધારે ઉપદેશ માટે વિદ્વાન્ મુનિવ ઉપર આધાર રાખી અત્ર માત્ર દ્રવ્યયા સબધીજ લખવાનુ ધાયુ છે.
જૈન શાસ્ત્ર અનુસાર ગ્રહસ્થધર્મ અને સાધના યાગ્ય પાલન નિમિત્તે જે વ્રત-નિયમ આદિનું સેવન આવશ્યક ગણવામાં આવે છે તે સ