________________
૧૨)
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
(એપ્રીલ
. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ Gર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે યાન આપી એગ્ય બંદેબસ્ત કરશે.
તે જીલે નીમાડ તાબે ખંડવા મથે આવેલા શ્રી આદિશ્વરજી ભગવાનના ઘર દેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ. | સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ ચુનીલાલ અનોપચંદના દસ્તકનો સં. ૧૯૫૮ ની સાલથી તે સં. ૧૯૬પ ના માગસર વદી ૧ સુધીનો હીસાબ અમેએ તપાસ્યું તે જોતાં હીસાબ રીતસર રાખે છે. 3 આ ગામમાં દહેરાસરજી તથા પિશાળ નહીં હોવાથી તે કરાવવા માટે સંવત ૫૮ની સાલમાં મુનિ મહારાજ શ્રી હંસવિયજીના ઉપદેશથી ટીપ ભરાવી તેમાંથી ડા રૂપી ઉઘરાવી તેની જગ્યા લીધી છે. બાકીની ટીપના રૂપીઆ વહીવટ કર્તા વર્ગવાસ થવાથી ઉઘરાવવા બાકી છે. કે હાલમાં શ્રી બુરાનપુરથી શેઠ શીરચંદ ઠાકોરદાસની વિધવાબાઈ શીવકોર બાઈએ થી માંડવગઢ તીર્થને સંઘ કાઢી મુનિ મહારાજ પન્યાસજી કમલ વિજયજી આદિ પણ ચારને સાથે લઈ ગયાં હતાં. રસ્તામાં ખેડવા ગામ આવવાથી, ત્યાં બે દિવસ કાણું ને દિગંબર દહેરાસરજીમાં આપણું આદિશ્વરજી ભગવાનની પાષાણુની પ્રતિ
જી હતાં, તે લાવવાને પન્યાસજી સાહેબે ઉપદેશ આપવાથી તે પ્રતિમાજી મેટા ઠ માઠથી લાવી, એક જગ્યા ભાડે લઈ તેમાં બિરાજમાન કરવામાં આવ્યાં છે. * આ ગામ સમેતશીખરજી જવાના રસ્તામાં હેવાથી સંઘ તથા છુટા જાત્રાળુઓ મજ સાધુ મુનિરાજોને આવવાનો પરિચય ઘણે છે, માટે ત્યાં એક દહેરાસરજી તથા 1ષધશાળાની ઘણી જરૂર છે. તે ઉપર ત્યાં રહેનાર જોન ગૃહસ્થનું ધ્યાન ખેંચ્યું છે છે આશા રાખીએ છીએ કે જે ગૃહસ્થને શુભમાગે રૂપીઆ વાપરવાના હોય, તેઓ છેડા ખર્ચમાં મોટો લાભ મેળવવાનો આ અમુલ્ય તક દેશે નહિ. છે આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી, તેને લગતું સૂચના પત્ર વહીવટ ર્તાિ ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે, તે ઉપર તાકીદે માન આપી ચગ્ય બંદોબસ્ત કરશે.
લી. શ્રી સંઘને સેવક,
ચુનીલાલ નહાનચંદ
ઓનરરી ઓડીટર શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ.