________________
૧૯૧૦)
ધાર્મિક હિસાબ તપાસણ ખાતું.
ધાર્મિક હિસાબ તપાસણું ખાતું.
જીલે ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) માં બજાર વચ્ચે શાગોટાપાડા મધ્યે આવેલા શ્રી આદિશ્વર ભગવાનના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ.
સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ નેમચંદ સકલચં હસ્તકનો હિસાબ અમોએ તપાસ્યું છે. તે જોતાં સદરહુ વહીવટ કર્તાએ દાગીના વગે રેન હીસાબ તથા નોંધ ચોખી રીતે રાખી શીલીક જૈન શાળામાં રહેતી હોવાથી ઉપજ ખર્ચનું નામું માંડયું નથી. સદરહુ વહીવટ કર્તા પાસે જે હીસાબ હતા તે અમે એ માગણી કરતાં તુરત દેખડાવી દીધો છેતેથી તેમનો આભાર માનીએ છીએ
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણે તેને લગતું સૂચના પત્ર વહીવ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકી ધ્યાન આપી ગ્ય બંદોબસ્ત કરશે.
જીલ ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યેના કુંભારવાડામાં આવેલ શ્રી શીતળનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતા રીપોર્ટ.
સદરહુ દહેરાસરજીના પ્રથમના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ બાપુલા ખુબચંદમાં હસ્તકનો સ. ૧૯૬૪ ના આસો સુદ ૧૫ સુધીનો હીસાબ અમેએ તપાસ્ય તે જોતાં હીસાબ ચોખે છે પણ નંબર. ૨ ના વહીવટ કર્તા શેઠ મેહનલાલ પંપ ટચંદ જોડે કેસ લડી તેમાં જે ખર્ચ થયે તેના પૈસા દહેરાસરજી ખાતે ઉધાર્યા છે તે રીતથી ઉલટું હોવાથી તે નાણું દહેરાસરજીમાં ભરી દેવા સૂચવ્યું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણે તેને લગતું સૂચના પત્ર વહીવ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકી ધ્યાન આપી યંગ્ય બંદોબસ્ત કરશે.
જલે ખેડા તાબે શ્રી શંભતીર્થ (ખંભાત) મધ્યે કડાકોટડીમાં આવેલા શ્રી પદ્મપ્રભુજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ.
સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરપૂથી વહીવટ કર્તા શેઠ ગુલાબચંદ અમથાભા. હસ્તકનો સ. ૧૯૬૧ થી સં. ૧૯૬૪ ના પોષ વદી ) સુધીને હીસાબ અમેએ તપાસ્ય છે. તે જોતાં હીસાબ ઘણે ચોખવટથી રાખે છે. તેમ દહેરાસરજીની દેખરેખ પર્વ સારી રીતે રાખે છે. તેમજ સદરહુ દહેરાસરજીને હીસાબ તપાસણી માટે અમોએ માગણી કરતાં તુરત તેમણે દેખડાવી દીધું છે તેથી તેમનો આભાર માનીએ છીએ.