SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ નીતિની કેળવણી. “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થિર વ્હે, અમૃતધારા વસે.” ધાર્મીક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક વિદ્રાનાના અભિપ્રાયેા. ( ૮ ) ક્રિયાકાંડનાં સૂત્રેા. વિદ્યાર્થી ને મેઢે કેટલાં સૂત્રેા રહ્યાં છે તેના કરતાં તેના જીવનમાં કેટલાં ઉતર છે, એ ઉપર ધર્મ શિક્ષણની સફળતા ગણવી જોઇએ. ન સમજી શકાય તેવાં મૃત ભાષાનાં સૂત્રોની દ્રષ્ટિથી એક ધિક્કારવા લાયક ને બાળકની શક્તિના મગળજી હરજીવન એ ગોખણપટ્ટી તે માનસ્ શાસ્ત્ર ઘાણ કાઢનારી પદ્ધતિ છે. ડી. એ. તેલંગ, ખી. એ. જીવાભાઈ અમીચંદ્ર પટેલ, ગોખણને કદી પણ ઉત્તેજન આપવુ ન જોઇએ. સૂત્રેાને અર્થ સમજાવ્યા વિ માત્ર મુખપાઠ કરાવવાની રૂઢી બહુ ખાટી છે અને શિક્ષણ શાસ્ત્રના નિયમાથી તદ્દ વિરૂદ્ધ છે. લખમસી હીરજી મેશેરી, બી. એ. એસ. એલ. બી. સમજ્યા વગરનું મોઢે કરાવવુ એ ભૂલ છે. માટે બહુ નાના બાળકે! જે અ સમજવા લાયક વયના નથી તેને મેઢે અમૂક શબ્દ અથવા ‘ ક્રિયા ’ કરાવવી તે વિરૂદ્ધ હુ છુ. એવી રીતે નાના બાળકોને મેઢે કરાવવાથી ગંભીર વિષયે પેાતા ગભીરતા ખેાઇ એક રમત રૂપ થઇ પડે છે અને ગમે ત્યારે ગમે ત્યાં અને ગમે રીતે એ શબ્દે ઉચારાય છે. જગજીવન મુળજી બની, બી. એ. બી. એસસ પોપટ રામ કહે ’તેવુ શિક્ષણ હાવુ જોઈએ નહિ. જેટલુ શીખવવામાં આ તે બરાબર સમજ સાથે તથા અ સાથે શીખવાવુ જોઇએ.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy