________________
૧૯૧૦)
નિવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા.
૯૭, જેના પસાયથી “આ સહિત ” પ્રમુખ અનેક લબ્ધિઓ અવશ્ય પ્રગટે છે
તાપદને હું પ્રણામ કરું છું. ૯૮, આશંસા રહિત કર્મ-નિર્જર અથે જેનું સેવન કયે છતે મહાસિદ્ધિઓ સંપર્વ
છે તે તપપદને હું પ્રણામ કરું છું. ૯૯. કલ્પવૃક્ષની જેમ સુરવર અને નરવર સંબંધી સંપદારૂપ જેનાં પુલ છે આ
મોક્ષરૂપ ફળ છે તે તપપદને હું પ્રણામ કરું છું. ૧૦૦, અત્યંત અસાધ્ય એવાં પણ સર્વ લેકનાં કાર્યો જેના વડે લિલા-માત્રમાં શી
સીજે છે તે તપદને હું પ્રણામ કરું છું. ૧૧, દધિ દુર્વાદિક માંગલિક પદાર્થોમાં જે પ્રથમ મંગળરૂપ જગતમાં ગવાય છે તાપદને હું પ્રણામ કરું છું
નવપદ સંબંધી નિશ્ચય સ્વરૂપમ (૧૦૨-૧૧૪) ૧૨, આ નવપદનું આરાધન સર્વ સુખનું મૂળ છે તે આ પ્રમાણે નવપદેનું વર્ણન કર્યા
તમારાથી સમજાયું. ૧૦૭, નવપદની આરાધનાનું મૂળ પ્રાણીઓને કેવળ શુભ ભાવજ છે. તે શુભ ભા
નિર્ચે નિર્મળ આત્માઓને હોય છે પણ બીજા મલીન પરિણામ
હેતે નથી. ૧૦૪, જે સંકલ્પ વિકલ્પ વજિત નિર્મળ પરિણામી આત્મા છે તેજ નવપદ છે અને
નવપદમાં પણ તેજ છે. ૧૦૫, કારણ કે ધ્યાતા પુરૂષ પિંડસ્થ, પદસ્થ અને રૂપિસ્થ એવા અરિહંત ભગવાન
યાતે છતે નિર્ચે અરિહંત પદમય પોતાના આત્માને પ્રત્યક્ષ દેખે છે. અરિ હંત દેવની આકૃતિનું ધ્યાન તે “પિંડ ધ્યાન.” અરિહંતાદિક પદોનું ધ્યાન કે
પદસ્ત ધ્યાન” અને સમવસરણસ્થ ભાવ-અરિહંતનું ધ્યાન તે “રૂપસ્થ ધ્યાન” છે ૧૦૬, કેવળ જ્ઞાન અને દર્શનાનંદ રૂપ રૂપાતીત સ્વભાવ વાળા જે પરમાત્મા તેને
નિચે સિદ્ધામા જાણતા. ૧૦૭, પંચ પ્રસ્થાન મય, મહામંત્ર–ધ્યાનમાં લીન મનવાળા, અને પંચવિધ આચા
મય જે આત્મા તેજ આચાર્ય સમજવા. ૧૦૮, મહાપ્રાણ (ધ્યાન) વડે સૂત્રાર્થ તદુભય રહસ્ય યુક્ત દ્વાદશાંગને જેણે ધ્યાય
છે અને સ્વાધ્યાયમાં સદા તત્પર રહેનાર એ આત્મા એજ ઉપાધ્યાય છે. ૧૦૯, રત્નત્રયી વડે મોક્ષ માર્ગનું સભ્ય રીતે સાધના કરવા જેના તન મન વચન
સાવધાન છે એ નિત્ય અપ્રમત્ત આત્મા જ ખરેખર સાધુ છે. ૧૧૦ મહિના પશમ વડે શમ સંવેગાદિક લક્ષણવાળે પરમ શુભ પરિણાર
મય પિતાને આત્મા એજ દર્શન છે. ૧૧૧, જ્ઞાનાવરણના ક્ષપશમ વડે યથાસ્થિત તના શુધ્ધ અવધ રૂપ આત્માન
જ્ઞાન કહેવાય છે.