________________
૦૪)
. જેન કોન્ફરન્સ હેરલ્ડ
(એપ્રિલ
થી. શાસ્ત્રકારોએ સ્વપ્નને માટે જે ફળે કહેલાં છે. તે સર્વથા સત્યજ છે. તે ટી પણ અન્યથા થતા નથી. ખાટા પડતા નથી. ગમે તેમ થાય તે પણ શાસ્ત્રી વચને. ષા-મિથ્યા થતા નથી. પરંતુ જ્યારે પુત્ર સિદ્ધિના પ્રવર્તન અને આચરણનું અવકન કરું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે. પ્રિયા, અત્યારે જ મેં પુત્ર સિદ્ધને શાંતિ વક ઉપદેશ આપવા માંડયે તો પણ તે ઉખલ પુત્ર મારા ઉપદેશ કારક શાસ્ત્રીય ચનોનો અનાદર કરીને તે ચાલ્યા ગયા અને પથ્થર ઉપર પાણીની પ્રમાણે અને છાર પર લીપણાની સમાન મારા ઉપદેશીય વચન વ્યર્થ ગયાં-નકામાં થયાં અને હવે ત્રને માટે શું કરવું? તેજ વિચારમાં રહું છું. અને વિચાર કરી અન્તમાં એવા નિશ્ચય પર આવું છું કે. જેએ તરૂણ પુત્રને વિવાહ કરવામાં આવે તો વખતે તે સન્માર્ગને થી થાય કારણ કે લેઢાને પારસમણિને ૨પર્શ થતાંજ તે લે હું કંચન સ્વરૂપમાં વી જાય છે તેમજ પુત્ર સિદ્ધ એકદમ નહીં સુધરે તે આસ્તે આસ્તે સુધરશે ને કુલીન કાંતાના સહવાસથી સ્વભાવ સુધરી જાય. તેમજ બુદ્ધિ મતિ અને જ્ઞાનતે કુલીન બાળાના સંગે તેનામાં સમજણ આવે એ સંભવિત લાગે છે.
આ પ્રકારના પિતાના પતિના વિચારો વચન દ્વારા શ્રવણ કરી લમી ખુશ થઈ ને તેની મને વૃત્તિમાં પુત્ર સુધારવાની ઉત્તમ આશા પ્રગટી આની-ઉત્તમ થઈ આવી. ને સહાય કરતી પોતાના પતિ પ્રત્યે બોલીઃ
- શ્રી નવપદ પ્રકરણ સંક્ષિપ્ત યાખ્યા.
(લેખક–મુનિ મહારાજ કરવિજયજી)
ગતાંક પૃષ્ઠ ૭૪ થી શરૂ
નવમ શ્રી તપપદ વર્ણનમ (૯-૧૦૧) ૯૩, યત્તર ગુણકારી બાહા અને અત્યંતર ભેદે કરી જે બાર પ્રકારે જિના
ગમમાં વર્ણવેલ છે તે તપપદને હું આદરથી વંદન કરૂ છું. ૯૪, તદ્દભવ સિદ્ધિ જાણતાં છતાં શ્રી રિષભદેવ પ્રમુખ તીર્થકરોએ જેનું સેવન
કરેલું છે તે તપદને હું વંદું છું. ૯૫, સમતા સહિત જેનું સેવન કરવાથી નિકાચિત કર્મને પણ ક્ષણમાત્રમાં ક્ષય
થાય છે તે તપદને હું નમસ્કાર કરું છું. ક૬, જેમ અગ્નિવડે સુવર્ણ થકી કિટ્ટી વિગેરે તત્ક્ષણ પિટ્ટીને જૂદાં પડે છે તેમ
જેના વડે જીવથકી કર્મમળ ફિદી જુદો પડી જાય છે તે તપપદને પ્રણમું છું.