________________
૧૯૧૦ ]
મુનિ મહારાજ બુધ્ધિસાગરજી અને વર્તમાન જૈન સાહિત્ય.
[ ૧૧
રાખતા છતાં દરેક પ્રકારના શ્રેતાને જોઈએ તેવું મળતું અને સૌ કોઈ આનંદ પામતાં, પામતાં વિચાર અને વાર્તાલાપમાં ચર્ચા ચલાવતા. વાદવિવાદમાં પણ સ્વત્વ રાખવામાં ધર્માધ નહીં પણ ધાર્મિક બનતા.
છૂટા છૂટા કાગળી, અને તે પણ રખડતાં રઝળતાં ત્રીજે હાથે કેટલાક વર્ષ ઉપર વંચાયેલા તેથી તૈયાર કરેલી નેંધમાંથી આ રૂ૫ રેખા દેરી છે. ભૂલ ઘણીએ હશે. છતાં કાંઈ નહિ તે કાંઈ પણ નવું જાણવા મળશે તે આ લેખકને પરિશ્રમ સફળ થય ગણાશે.
“પંથી ગયા ને પગલાં રહ્યાં” જૈન સમાજ એ પગલાંને કાંઈક સત્કારે, એ પંથીનું જીવન ચરિત્ર લખાવે તે જૈન યુવકમાં અનેક સગુણને પ્રવેશ થાય એમ છે. સાધનો તે હજીએ કાયમ છે. મળશે, અને લખનારે નીકળશે. પણ તેને બહાર પાડનાર મળવા મુશ્કેલ છે. મહાજનના ચરિત્રની કીસ્મત કોણ કરી શકે? વખત ચાલ્યા જશે અને આ સત્ય અનુભવાશે.
“ખબરે તૈહયુર ઈસકર્ન, ન જતું રહા ન પરી રહી; ન તે તું રહા ન તો મેં રહા, જે રહીસે બે ખબરી રહી
* વિશ્વહિતિષી
મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી અને વર્તમાન
જૈન સાહિત્ય.
(લેખક મોહનલાલ દલીચંદ શાઇ, બી. એ.) અકબર શહેનશાહના સમયમાં આપણું પવિત્ર તીર્થો માટે રાજ્યલેખ પિતાની અદભૂત બુદ્ધિથી મેળવી જેની અપ્રતિમ સેવા બજાવનાર શ્રીમદ્દ હીરવિજ્યસરિ જેનોને સુવિદિત છે, તેના શિષ્યથી સહેજસાગરજીથી “સાગર શાખા” ની ઉત્પત્તિ થઈ. તે શાખામાં ઉતરી આવેલા ઉકત બુદ્ધિસાગર મુનિને દીક્ષા લીધા દશ વર્ષ ઉપર થયા જણાય છે. તે દશ વર્ષમાં તેમણે સારો અભ્યાસ કરી “ગનિઝ” કેટલાકના મોઢેથી સંભળાયા છે. ઉકત દશ વર્ષના અરસામાં તેમણે પ્રકારેલા જૈન ગ્રંથે આપણે જોઈએ.
૧–સંવત ૧૮૫૮ માં રવિસાગરજીનું ચરિત્ર લખ્યું. આ ચરિત્રમાં સાગરશાખાનો ઈતિહાસ જેવા યોગ્ય છે. તે સિવાય ઐતિહાસિક કે ચારિત્ર વિષયક વસ્તુ કે જે હૃદયને વિશેષ રસેત્પાદક થાય તેવું જોવામાં આવી શકતું નથી.
૨–સંવત ૧૮૫૮ માં શાકવિનાશક ગ્રંથ-આમાં મરણ પછી થતા સંસારી શોકને દૂર કરવા માટે ધર્મધ્યાનમાં ચિત્ત લગાડવાનું બતાવ્યું છે. | ઉપલી બે ચોપડી સાથે એક નાની ચેપડીના આકારમાં છપાવવામાં આવી છે.
૩ વચનામૃત “જૈન” પત્રમાં ઉક્ત મુનિના પ્રસ્તાવક પ્રબોધ રૂપે આવતા ટુંકા લેખેને એક નાની ચેપડીના આકારમાં સમાવેશ કર્યો છે. સામાન્ય રીતે પ્રકૃત,જનેને વાંચવા