SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦) શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને રીપિટ. (૯ m” ” ” ૨ રૂ. ૩ , ૧ રૂ. ૬ ૧ ,, મેટ્રીકની ફી તથા ચોપડીઓ. રૂ. ૧ સ્ત્રિ, ટ્રેનીગકોલેજ અમદાવાદ રૂ. ૪ર ૨ , કળાભુવન મધ્યમ પદ રૂ ૧ , કમશીયલ કલાસ રૂ. ૩૬ ૧ ,, ગ્રાંટ મેડીકલ કોલેજ ૨ ,, બી. એ. ,, રૂ. ૯૫ ૧ ,, ડ્રોઇંગ ૧ ,, ભાયખાલા ટેકનીકલ- ૪ ,, કોન્ફરન્સ ઓફીસ તરથી કોલેજ રૂ. ૨૫ અભ્યાસ જણાતો નથી. રૂ. ૨ કુલ રૂ. ૭૬૧ ઉપર પ્રમાણે કુલ ૫ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે, અને તેની માસિક રકમ ઓછામાં ઓછી રૂપીઆ એકથી દસ સુધી હતી. આ સાથે આવક જાવકનું સરવૈયું આપવામાં આવ્યું છે તે પરથી જણાશે : અત્યાર સુધીમાં સુકૃતભંડાર વગેરેમાંથી રૂા. ૨૮૯૬) જમે મળેલા છે. તેમાંથી રૂ. ૭૬૧ સ્કોલરશીપના, રૂ. ૯૯૧) પાઠશાળાને માસિક મદદ પેટે આપવામાં આવ્યા છે. મની ઓરડર ખર્ચ રૂ. ૨૧-૧૧-૬ અને પત્ર વ્યવહાર ખર્ચ રૂ. ૫-૧૫-૯ થયો છે. તેમજ પરચુરણ ખર્ચ રૂ. ૨૩-ર-તથા કલાર્કને રૂ. ૧૦) આપ્યા. તથા ધાર્મિક પરીક્ષ માટે રૂ ૪૪–૦-૯ ખર્ચના થયા તેથી છેવટે ૩ ૯૮૭૫ ડીસેમ્બર ૧૯૦૯ ની આખ સુધીમાં રહે છે. તેમાંથી ડીસેમ્બર માસની કુલ મદદ તથા સ્કોલરશીપ અને કેટલી આગલી કાલરશીપ આપવાની છે. રૂ. ૫૦૦) શેઠ અમચંદ તલકચંદ જૈન ધાર્મિક પરીક્ષાના ઇનામ માટે શે. હેમચંદ અમરચંદ પાસેથી મંગાવતાં તા. ૧૬-૧૧ ૦૯ ના રોજો આવેલા છે તે તેના તારીખે કરન્સ ઓફીસમાં અનામત મુકવામાં આવેલા છે. કેન્ફરન્સ હસ્તકના કેળવણી ખાતામાંથી ૩ ૪૯૭-૪-૯ મળવા બાકી છે તે મળશે, અને તે ઉપરાંત કેળવણી ખાતે લગભગ રૂ. ૨૫૦૦) ઉઘરાણીના છે જે હજુ વસુલ થયા નથી પાઠશાળાઓ બહુ નાની મદદથી ચાલી શકે છે, અને નાનાં ગામડાંઓની મદ બંધ કરવામાં આવશે તે એક સાથે મોટી સંખ્યામાં પાઠશાળાઓ બંધ કરવાનો વખત આવશે. વિદ્યાથીઓની પણ બહુ અરજીઓ આવેલી છે પરંતુ કેળવણી ફંડની સ્થિતિ ધ્યાનમાં લઈ માત્ર અપાતી મદદજ ચાલુ રાખી છે, અને ખાસ એકાદ બે વિદ્યાથી એને નવી ટેક મદદ આપી છે. ઘણા વિદ્યાર્થીઓ એવી ગરીબ સ્થિતિના છે કે તેઓની સ્કોલરશીપ બંધ થશે તે તેઓ અભ્યાસ કરતા અટકી જશે. સુકૃતભંડારની ચેજનાનો બરાબર અમલ થાય તો આ સર્વ નીવેડે આવી શકે તેમ છે. પણ હજુ તે સંબંધમાં બહુ ઓછું થયું છે તે ખેદની બાબત છે. કેળવણી એ કમનું જીવન છે, અને ભવિષ્યને માટે આધાર કેળવણી પર છે. કમનશીબે બેડના હસ્તક ખાતું આવ્યું ત્યારથીજ નાણાં સંબંધી અગવડને સવાલ ઉભો થયો છે, જેથી કાં પણ નવીન યેજના થઈ શકતી નથી. દરેક યોજના માટે પણ મોટો ખર્ચ કરવો પડે તેમ
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy