SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. (એપ્રિલ નજી મીટીંગમાં તૈયાર કરેલ ધારા ધોરણને ખર મુંબઈ તેમજ બહાર ગામના વુિં મેમ્બરને મોકલવામાં આવ્યું, અને ત્રીજી મીટીંગમાં તે છેવટનો પસાર કરવામાં છે. તા. ૭ મી ઓગષ્ટ મળેલી એથી મીટીંગમાં પુરૂષ શિક્ષકો અને સ્ત્રી શિક્ષકો યાર કરવાની જરૂરીઆત પર વિચાર કરી તે સંબંધમાં ભેજના કરવા માટે એક ટા કમીટી નીમવામાં આવી. તેમજ ધાર્મિક શિક્ષણક્રમ દરેક પાઠશાળામાં એક રિણસર ચાલતું ન હોવાથી તે સંબંધમાં એક સરખો અભ્યાસક્રમ ગોઠવવાની જરૂર આત પર વિચાર કરી તે સંબંધમાં યંગ્ય સૂચનાઓ મેળવી તેપર બોર્ડના વિચાર ટે રીપોર્ટ કરવા સારૂ એક પેટા કમીટી નીમવામાં આવી. તા. ૯ મી અકટોમ્બરે ળેલી પાંચમી મીટીંગમાં શેઠ અમરચંદ તલકચંદ ધાર્મિક ઈનામી પરીક્ષાનું કામ ર્ડિની દેખરેખ નીચે લેવા સંબંધમાં પત્રવ્યવહાર રજુ કરી તે કામ બોર્ડ રવાનું ઠરાવવામાં આવ્યું. તા. ૧૨ મી ડીસેમ્બરે મળેલી છઠ્ઠી મીટીંગમાં આર્થિક થિતિ પર વિચાર કરવામાં આવ્યું. ઉપર જણાવેલ ચોથી, પાંચમી અને છઠ્ઠી દરેક મીટીંગ વખતે નાણાં સંબંધી શ્કેલીને ફડચે કેવી રીતે કરવો એ સવાલપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું, ને તે સંબ ધમાં દરેક વખતે ઠરાવ રજુ કરવામાં અને પસાર કરવામાં વ્યા હતા. એજ્યુકેશન બોર્ડ તરફથી પાઠશાળાઓ, કુલ, કન્યાશાળા વગેરે ૩૯ સંસ્થાને ડીસેમ્બર ૧૯૦૯ ની આખર સુધીમાં દરેક માસે મદદ આપવામાં આવી છે. માં સુરતની રત્નસાગરજી પાઠશાળાને માસિક રૂ. ૩૦), મુંબઈની માંગરોળ સભા રફથી ચાલતી શાળાને રૂ. ૭૦), અમદાવાદની શ્રાવિકા ઉદ્યોગશાળાને રૂ. ૨૦) એ ટિી મદદમાં છે. આવી રીતે ડીસેમ્બરની આબર સુધીમાં કુલ રૂ. ૧૦૦૦) અપાયા તેની વિગત પરિશિષ્ટ માંથી વિગતવાર મળશે. તે પરિશિષ્ટમાં રૂ. ૨૦૦) ની દદ કપૂરન્સ ઓફીસ તરપૂથી લખી છે. તે બોર્ડની હસ્તક કામ આવ્યા પછી ~રન્સ ઓફીસે આપેલી મદદ છે. જેને તા. ૧૨-૧૨-૦૯ ના ઠરાવથી બોર્ડ મંજુરી પી છે. આ સર્વે સંસ્થાઓ તરફથી અભ્યાસ કરનાર વિદ્યાથી એના તેમજ આવક, વક, અભ્યાસ, હાજરી વીગેરેની સંપૂર્ણ માહિતી દર્શાવનાર પત્રક બોર્ડ તરફ મોકવામાં આવે છે. જે પરથી તેમની ચાલુ સ્થિતિ અને વધારા સંબંધી વિગત ન્યા કરે છે. તેજ અરસામાં જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને માસિક લિરશીપના ડીસેમ્બરની આખર સુધીમાં રૂ. ૭૬૧) આપવામાં આવ્યા છે. તેઓનાં મ આપવા યોગ્ય ન લાગ્યાથી તેઓનાં ધોરણ અને મદદનો આંકડો ડીસેમ્બર ૧૯૦૯ ધીને નીચે આપે છે. વિદ્યાર્થી મેટ્રીકયુલેશન રૂ. ૧૦૦ ૨ વિદ્યાર્થી ઇંગ્લીશ છે. ૬ રૂ. ૪૩ , ઈંગ્લીશ છે. ૫ રૂ. ૯૬ ૩ ,, છે : ૪ રૂ. ૬૬
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy