________________
અધિપતિની નોંધ : માસિકના ખાસ ૪ થી ૮ પાનાં આ નવીન વર્ષના આરંભથી રાખવામાં આવશે. તેમજ જુદી જુદી પાંજરાપોળના રીપેર્ટી તેમજ પાંજરાપોળે સંબંધી ઉપચમી લેખે પણ આવશે. - અંતે ગતવર્ષમાં થયેલી ભૂલચક માટે ક્ષમા યાચી નવીન વર્ષમાં
àમ સેવા માટે વધારે ઉત્સાહી થવામાટે વિશેષ શક્તિમાન થાઉ એવી ઈચ્છા સાથે અત્રે વિરમું છું. તથાસ્તુ.
તા. ૩૦-૧૧-૦૮ ના રોજ કેન્ફરન્સની એડવાઈઝરી બેડની મિટીંગ મળી હતી તે વખતે જીવદયાના હિમાયતી રા. રા. લાલશંકર લક્ષ્મીદાસની યોજના ઉપર વિચાર કરવામાં આવ્યે હો અને નક્કી કરવામાં આવ્યું કે nie aset Bielorali General Diet & Food by Dr. Haig and Perfect way in Diet by Dr. Kingsford એ બે ચોપડીઓ ઉપર પરીક્ષા લેવી ને તે પરીક્ષામાં ઉંચે નંબરે આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવા | માટે રૂ. ૨૫૦) મંજુર કરવામાં આવ્યા હતા. જેને માટેની એક જાહેર ખબર વાંચનાર આ માસિકના બીજા ભાગમાં જેશે. આવા આવા જીવ દયાનાં કામે
ઉપર વિચાર કરવા માટે એક જીવ દયા કમિટી મુકરર જીવદયા કમિટી. કરવામાં આવી અને હૈમાં નીચેના મેંબરે નકી કર
વામાં આવ્યા * ડો. ત્રિીભવનદાસ લહેરચંદ શાહ. શેઠ જમનાદાસ મોરારજી. ડે. નાનચંદ કસ્તુરચંદ મેદી. * મી. મેહનલાલ ચુનીલાલ દલાલ.
તા. ૨૮-૧૧-૮ ના રોજ કેળવણી કમિટીની એક મિટીંગ મળી હતી કવણું આ મિટીંગ વખતે ઠરાવ કરવામાં આવ્યું હતું તે પ્રમાણે રા. સ. કમિટી. મોતીચંદ ગીરધર કાપડીઆને તેમની સોલીસીટરની પરીક્ષામાં ફતે
હમંદ થયા તેને માટે એક અભિનંદન પત્ર લખી મોકલ્યો હતે. - સુબઈની જૈન પાઠશાળાઓ માટે તેમજ બેકિંગ માટે સી. મોતીચંદ ગીરધર કાપીઆ તથા મી. હીરાચંદ લીલાધર એ બે જણાની જેઈન્ટ એનરરી ઈન્સપેકટર તરીકેની નીમણુંક કરી હતી. આ
જુદી જુદી પાઠશાળાઓ તરફથી તેમને અભ્યાસક્રમ ઈત્યાદિ હકીકતે મંગાવવા માટે તૈયાર કરેલ વિનંતિપત્ર તથા સવાલ પત્ર દરેક પાઠશાળા ઉપર મોકલવામાં આવ્યા હતા.
કેન્ફરન્સ હેરલ્ડમાં કેળવણી સંબંધી રાખવામાં આવવાના ખાસ વિભાગ માટે મી. ગોવીંદજી મુળજી મેપાણીએ ચારથી આઠ પૃષ સુધી લખવા ..