________________
૧૯૦૮ ]
જૈનોદય અને જૈન કોન્ફરન્સ.
[ ૩૩૫
શ્રી સુકૃત ભંડાર ફંડ.
ડભેઈ–મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ મુનિ કીતિવિજયજી મહારાજના સદુપદેશથી ડભેઈમાં સુકૃતભંડારની સારી રકમ ભેગી થઈ હતી અને તે મુંબઈ કોન્ફરન્સ ઓફીસમાં રૂા૧૪૬ ) એકસે છેતાળીસ ડભાઈને શ્રી સંધ તર૪થી શેઠ જેઠાભાઈ ખુશાલભાઈએ મોકલી આપ્યા છે. આ ફંડ વસુલ કરવામાં શેઠ ગુલાબચંદભાઈ તથા શેઠ મોતીલાલભાઈ દલપતભાઇએ ઘણે શ્રમ લઈ સારી મદદ આપી છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. સુજ્ઞસદ્ગહસ્થો પિતાના પિતાને સદુપયેગ આવા શુભ કાર્યમાં કરશે એવી અમારી વિનંતિ છે. તેમજ મુનિ મહારાજાઓ પણ આવી રીતે દરેક સ્થળે સદુપદેશથી પ્રયાસ જારી રાખશે.
માણસા–મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ મુનિ કપુરવિજયજી મહારાજના સદુપદેશથી માસુસાના શ્રી સંઘે સુકૃતભંડાર પંડના રૂ. ૧૦૨–૧૨–એકબે ને બાર આના શ્રી મુંબઈ કોન્ફરન્સ ઓફીસમાં મોકલી આપ્યા છે. આ કાર્ય માટે માણસાના શ્રી સંઘને અમે - ધન્યવાદ આપીએ છીએ. આવી રીતે દરેક શહેરના આગેવાને પિતાના ગામમાંથી શ્રી સુકૃત ભંડાર ભેગું કરી મોકલાવી આપશે.
કપડવંજ- ત્યાંના શ્રી સંધ તરફથી એક લતાવાળા તરફથી રૂ. ૫૧-૮-૦. એકાવન રૂપીઆ આઠ આના શેઠ બાલાભાઈ દલસુખભાઇએ મુંબઈ કોન્ફરન્સ ઓફીસને મોકલી આપ્યા છે. પણ બીજા લગતાવાળા તરફથી હજી લગી કાંઈ રકમ આવેલ નથી. અમને આશા છે કે તેઓ સાહેબ પણ છેડા વખતમાં ફંડ ભેગું કરી મોકલી આપશે. આવી રીતે દરેક સ્થળેથી પૈસા આવવા લાગ્યા છે. અને તેમાંથી કેળવણી ખાતાંમાં ઑલરશીપ તથા પાઠશાળાઓને મદદ અપાવા લાગી છે. જેમ આ રકમ સારી ભેગી થશે તેમ તેમ આપણું વીરપુત્ર તેને લાભ લેતા થશે. અને આપણી કેમની ઉન્નતિ થશે. આપણું દાના શેઠ સાહેબ આ ફંડમાં સારી રીતે મદદ આપશે તે સારી રકમ ભેગી થતાં વિલંબ લાગશે નહીં.
જૈનદય અને જૈન કોન્ફરન્સ.
- તે સાથે સુકૃત ભંડારને સંબંધ, વાંચથી અજાણ્યું નથી કે, ઘણા વિચાર પછી અને વખત પછી “ ટીપેટીપે સરોવર ભરાય ” એ ન્યાયે કમાતા પુરૂષો પાસેથી પરણેલા પુરૂષ અને સ્ત્રી દીઠ માત્ર ચાર આના તે પણ વાર્ષિક અરે ! મહિને માત્ર ચાર પાઈ; તે પણ કોમની ઉન્નતિ અર્થે અને કેળવણીની વૃદ્ધિ અર્થે સ્થાપન થએલી જેન કોન્ફરન્સમાં આપી તેની મારફત જેનદયનું કામ આગળ વધારવું તેમ નિશ્ચય થયો છે, જે માટે લેખક ધારતું નથી કે, આ યોજનાની