________________
જૈન કેન્ફરન્સ હેરડ,
જાન્યુઆરી come forward with helping hand so as to enable the association to have its own building where it can conveniently hold its sittings, discuss various topics tending to the good of the community give a practicable shape to the workable schemes in respect thereto such as making provision for a good library and offering awards for various sums to be adjudjed to the writers of the best theses on the Jain. history, literature and philosophy.
In the end, let every Jain invoke the divine assistance of the power of Duty in the following words of Wordsworth:
To humbler functions, awful Power! I call thee ; I myself" commend Unto thy guidance from this hour; O let my weekness have an end ! Give unto me, made. lowly wise, The spirit of self-sacrifice
The confidence of reason give; And in the light of Truth Thy bondman let me live. 14 th December inne. S M . D. DESAI.
Bombay.
અધિપતિની નોંધ.
આ માસથી આ માસિકનું પાંચમું વર્ષ બેસે છે. આ નવીન વર્ષ દર.
" મિયાન તેમાં કેવા કેવા લેખે લખાયા હતા તેની ટુંકી નવું વર્ષ. નેંધ લેવાની પ્રથમ આવશ્યકતા છે. જેન કેમની મહા
સભા-કેન્ફરન્સ જેવી મહા સંસ્થાનાં આ વાગે ગત વર્ષમાં જેનેના આચાર અને વિચાર એ બંનેને ઉપયોગી કેવા કેવા વિષયે ચર્ચા છે તેની ટુંક હકીકત આ માસિકની જન્મતીથિએ લખવાની આ તક લેવાય તે ઉચિતજ ગણાય.
પ્રારંભમાં ગત વર્ષના અંગ્રેજી વિષયોનું સિંહાવકન કરીએ છીએ. જાન્યુઆરી માસના અંકમાં આવેલ “The necessity of Reform in some of our old Religious Institutions " ( 241491 ogal was ખાતાઓ પૈકી કેટલાકમાં સુધારાની અગત્યતા) એ નામને લેખ અમે પુનઃ