________________
રે
].
જન કેન્ફરન્સ હેરલ્ડ
( નવેમ્બર
કેળવણીથી અલગ રહે છે, રત્ન તજી પાપણુ ગ્રહે છે, કુધારાઓ કેમ વિષે બહુ
જેને
કન્યાવિક્રય તમે કરો છે, બાળ વેચી નિજ પેટ ભરે છે, મડદે મીંઢળ બાંધે દયા કયાં ઊર છે રે ! નાનપણે બાળક પરણું, જોડ કજોડાં લ્યો બહુ હા, બ્રહ્મચર્ય ભંગા અતિપર
જેને
કેમ હિત તેઓ શું કરશે? જીવન હાવ તેમનું કેમ સરશે ? આ સંસારદધિ ખડકોથી પૂર છે રે મૃત્યુ પાછળ તમે જ છે, વરા ન કરનારાને દમે છે, મહેણું મોં આગળ દેવા મશહુર છે રે સાઠ વરસના બુ પરણે, કન્યા ઘર જેગ, વરજી મરણે, શિકય પૃથાની અબળાઓને
સટ્ટાને સનિપાત થયું છે, મોટો ભાગ કુદે વહ્યો છે, એજ નક્કી ઉદય બાધકનું
જે હવે નામના રહ્યા છે, આચારથી ભ્રષ્ટ થયા છે, અફસોસ ! લજાવી બેઠા નિજ
કેમ લાગણી કો' કાને છે? સા નિજને મોટા માને છે, નાના મેટા સ્વારથમાં ચકચૂર છે ?