________________
| નમઃ શિવઃ it श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
જ
=
लक्ष्मीस्तं स्वयमभ्युपति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरव्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ:–ગુણસમૂહ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંધની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્નો કરે છે, સ્વ.શ્રી તેને ભેટવાને ઈચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
પુસ્તક ૫ ) આશ્વત, વીર સંવત ૨૮૩૫. નવેમ્બર, સને ૧૯૦૯ (અંક ૧૧,
જૈનોનો ઉદય કયારે થશે ?
રાગ–કામણ દીસે છે અલબેલા,
જેને
જેનો ઉદય તમારો નિચે માનો દૂર છે રે, મને દર છે રે, ગુમાવ્યું વરને રે અન્ય પ્રજાઓ આગળ ધાયે, હાય! જેને તવ પાછળ જાયે, તે માટે ઝાઝી સદીઓની
જેને૦
કુસંપ ઉધે તમને લાગી, ઇષ આગ ઘરેઘર જાગી, તમમાં માને અભિમાન વિર ભરપૂર છે રે
ને