________________
स्वदेश हितेच्छु अने धर्मचुस्त गृहस्थोने एक अमुल्य तक. वावटा छाप ट्रेडमार्कनुं पवित्र अने शुद्ध
___ स्वदेशी केशर. आ चोऱ्या केशर ते १ तोला ५ तोला ०॥ अने एक रतल पेक डबामां वेचीए छीए. जैन तीर्थावळी प्रवास आवृत्ति बीजी घणा सुधारा वधारा साथे मलशे. सर्व दर्दो मटाडवानी रामबाण देशी दवाओ कीफायते वेचीये छीए. स्वदेशी माल मंगावनाराओने चोक्कसथी कीफायते कमीशनथी मोकलीशुं..
_ अंबर-कस्तुरी-खरो भिमसेनी बरास, सुखड मलबारी, दशांगी धुप, सोना रुपानो वरख, अत्तर, देशी बनावटना वगर चर्बीना. साबुओ नहावाना तथा कपडां धोवाना लाटा, गोळा बोगरे तथा सेंट अने खुशबोदार तेलो वीगरे कीफायते वेचीए छीए...
एकला मालेक. मलवातुं ठेकाणु-दामरगलीनानाके श्री जैन महाजन आश्रित शा केशवजी खीमजी कुं० र जडीआ बजार मुंबई. जथाबंध तथा छुटक वेचनार तथा कमीशन एजंट.
म. जैन सास.
સ્વદેશ હિતના લાભ માટે ખાસ આગના વિમા ઉતરાવનારાઓની સંયુકત મદદથી ઉભી થયેલ
બ્રિટિશ ઈન્ડિઆ કો–ઓપરેટીવ ઈસ્યુરન્સ એન્ડ બેન્કીંગ કું. લી.
થાપણ–રૂપિયા પાંચ લાખ જે દરેક રૂ. ૧૦૦ ના એવા પાંચ હજાર શેરેમાં વહેંચાયેલી છે, અને દરેક શેરદીઠ હાલ માત્ર રૂપિયા પાંચ લેવામાં આવે છે. - આ કંપની રછછર થતાં જ તેના અડધા શેરે ભરાયા છે અને દરરોજ તેની માંગણી ચાલુ છે. આ કંપની હાલ આગના વિમા ઉતારવાનું કામ તુરત હાથમાં ધરશે અને ઘણું કારખાનાવાળાઓએ વિમા આપવા કબુલ્યું છે. વીસ શેર લેનારાઓને પ્રમેટર નીમવામાં આવશે. આ કંપનીના કામકાજ માટે કેટલાક પગારદાર એજટ ગામેગામ જઈએ છીએ. વધુ વિગત માટે નીચે સહી કરનારને લખવું.
अ.sी. सासनी पनी. ३.य.
સેક્રટરીઝ.