________________
-૧૭)
શ્રી ગિરનારજી સંબંધી ભાઈબંધ પત્રકારના અભિપ્રાય.
( ૨૧
તે પૈકીને અમુક ભાગ પડી જતાં તથા અમુક ભાગ ખલભલી જતાં મકાનમાં રહેતા સરકારી માણસને અને જાનવરને જરા પહોંચે તેવી સ્થીતી જણાતાં મકાનને ગીરાવી નાખવામાં આવે છે એવું જાહેર થયું છે. ( આ પ્રમાણે સરકાર શ્રીના કબજા ભોગવટાના આ મકાન સંબંધે ઉપરની હકીકતે ફેરફાર કરવામાં આવે છે તે બાબતમાં વાંધો લેવા અરજદારને કંઈ પણ કારણ નથી.”
સ્થાનીક તપાસ. સદરહુ જવાબ રજુ થવા ઉપરથી તા. ૬-૬-૧૯૦૮ ના રોજ રજુવાત થતાં સ્થાનીક ચોકસી કરવા કરતાં તે માટે તા. ૮-૬-૧૯૦૮ ની તારીખ મુકરર કરવામાં આવી. પણ સ્ટેટ તરફથી તે કામ શરૂ કરાવી તા ૮-૬-૧૮૦૯ ના રોજ ધર્મશાળાનું મકાન તમામ પડાવી નાખ્યું. સ્થાનીક તપાસ કરવાની તારીખ ૮-૬-૦૯ ની હતી, પણ તે તારીખે તપાસ કરવામાં નહીં આવતાં તા. ૯ મી જુનના રોજ તપાસ શરૂ થઈ હતી.
રાજ પ્રકરણું કેર્ટને હુકમ, એ પ્રમાણે સદરહુ ધર્મશાળા સ્ટેટ તરફથી પડાવી નાખ્યા પછી સ્થાનીક ચોકસી કરી છે અને તેના સંબંધમાં રાજ્ય પ્રકરણ કોર્ટ નીચે પ્રમાણે હુકમ કર્યો હતઃ. “વાદીએ આ કામમાં બે માગણી કરી છેઃ; ૧ આ અરજીને નીકાલ થતા સુધી કરવાળું મકાન પાડી નાંખવાનું “ કામ તુરત બંધ કરાવવાની. - ૨ સદરહુ મકાન પાડવાનું કામ બંધ કરવા દરમીયાન હુકમ આપવાની.
છકરવાળા મકાનની સ્થાનીક તપાસ કરવા અદાલતનું પક્ષકારો સાથે મુકામ ગીરનાર ઉપર થયું તે વખતે કરવાનું મકાન સંસ્થાન તરફથી પાયેથી ગીરાવી નાંખેલું માલમ પડયું છે જે સંબંધી રોજ કામ આ કામમાં છે.
' આ પ્રમાણે જ્યારે કરવાનું મકાન પામેથી ગીરાવી નાંખ્યું છે તો પછી તે મકાન ગીરાવી નાખવાનું કામ બંધ રાખવાના દરમીયાન હુકમ માટેની માંગણીની આ અરજી સંબંધે કાંઈ કરવાપણું રહેતું નથી. આ અરજીમાં છકરવાલું મકાન પાડવું બંધ કરવાની માગણી શીવાય બીજી કોઈ માગણી છે નહીં તો પછી આ અરજી સંબંધે આગળ તેજવીજ કરવાની રહેતી નથી, જેથી આ કામ ફેસલમાં કાઢવું"
રાજ પ્રકરણ કેટેની તપાસ - ર રાજ પ્રકરણ કેટે હજુર ચાલેલી તપાસને લગતા સતાવાર હેવાલે નીચે મુજબ છે –
ડાકટર ત્રીભોવનદાસના કુંડ ઉપરની ધર્મશાળા નહીં પાડવા બાબત ૫. અ. નાં. ૩૪ /૧૫ નું કામ ચાલે છે. દરમીયાન શ્રાવકના કારખાનાવાળાએ તા. ૨-૬-૮ ને રોજ તે સંબંધમાં તાત્કાધિક મનાઈ હુકમ મળવા બાબતની અરજી રજુ કરતાં તે ઉપરથી થયેલ, સ્થાનીક તપાસને અંતે રોજકામ તા. ૯-૬-૮ ના ની નકલ.
રોજકામ-તા. ૮-૬-૦૮ મુકામ ગીરનાર. વાદી તરફથી ૫. અ. ન. ૩૪/૪૫ મે એવી માંગણી થઈ છે કે ગીરનાર ઉપર ડાકટર ત્રિભુવનદાસવાળા કુંડની નજીક ધર્મશાળા છે તે અમારી છે. તે સરકાર શ્રી તરફથી ગીરાવી નાંખવામાં આવે છે. પણ તે રા. પ્ર. મુ. નાં. ૧૭/૧૪ ના દાવાને વિષય છે. જેથી