________________
૧૯૦૮ : *
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
છલ્લે ખેડા તાબે શ્રી સ્થભતીર્થ (ખંભાત) ખારવાડા મળે આવેલા શ્રી સુખસાગર પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગત રીપેટે.
સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ. છોટાલાલ કાળીદાસના હસ્તકને સં. ૧૮૬૧થી સં. ૧૮૬૪ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યો છે તે જોતાં સદરહુ વહીવટ કર્તાએ હીસાબ ચેખો રાખી અમોએ માગણી કરતાં તુરત દેખડાવી દીધો છે. તેથી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. આ
છ ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ:(ખંભાત) મધ્યે આવેલા ગંધક્વાડામાં શ્રી શિાન્તનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ.
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ સુખલાલ ખુબચંદના | હસ્તકને સં. ૧૯૫૮થી સં. ૧૮૬૪ના અશાડ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે
જોતાં વહીવટ કર્તાએ હિસાબ ચોખ્ખો રાખી નામું તૈયાર રાખેલું છે. આ દહેરાસરજી એક ઘર દહેરાસરજી તરીકે છે. તેમાં લાંબો ઉપજ ખર્ચ પણ નથી. વહીવટ કર્તા પાસે હિસાબની માગણી કરતાં તુરત દેખડાવી દીધો છે તેથી તેમનો આભાર માનીએ છીએ. આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય બંબસ્ત કરશે.
છલે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલી એકશીની પિળમાં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગત રીપોટે.
સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ ખુબચંદ અનોપચંદના હસ્તકનો સં. ૧૮૬૧થી સં. ૧૮૬૩ના આશે વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યા તે જોતાં સદરહુ દહેરાસરજીનું કેશર, સુખડ વીગેરે સર્વે ખર્ચ વહીવટ કર્તા પિતાના ઘેરથી કરે છે તથા પુજન હાથોહાથ કરે છે. દહેરાસરજીમાં એક કરે છણું થએલ છે પણ હાલમાં કંઈ મીલકત નહી હોવાથી કામ અધુરું છે. દહેરાસરજીમાં લાંબી આવદાની જોવામાં આવતી નથી. વહીવટ કર્તાએ નામું ચેકસ રાખી હીસાબની માગણી કરતાં તરત દેખડાવી આપ્યો છે, તેથી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે.
છ ખેડા તાબે શ્રી સ્થભતીર્થ (ખંભાત)મધ્યે આવેલી ચેકશીની પોળમાં શ્રી વિ. મળનાથજી મહારાજના દેરાસરછના વહીવટને લગતા રીપોર્ટ.