________________
૧૯૦૯ ]
ધાર્મિક કેાવળીની ભૂમિકા
धार्मिक केळवणीनी भूमिका.
'
પ્રભુ ભજો નીતિ સો, પરા પરોપકાર. ’
(૧) સર્વે પ્રાણીએ સુખને ઇચ્છે છે. “ બિંદુ છે. માટે સ્વાભાવિક રીતે “ અનન્ત હાવુ ઘટે છે.
સુખ
સુખ
[ ૩
” એ સર્વકાઈનું લક્ષ્ય
” એ પુરૂષાર્થનુ કેન્દ્ર
સાધારણ અનુભવ એવા છે કે સુખ પછી દુઃખ એમ ચાલ્યુજ આવે છે. થાડીવાર સુખ કે થાડીવાર દુઃખ. બાળકને પણ એવો અનુભવ છે. એક દિવસમાં તે કેટલીવાર હસે છે ને રડે છે? તદ્ન દુઃખ રહિત-માત્ર સુખના અનુભવ આ દુનિયામાં કોઇને થતા નથી, ઘડીભર એમ માનીએ કે આખી જીંદગીપર્યંત સુખના અનુભવ થવા શકય છે તાપણુ છેવટે મરણુ એ દુઃખ અવશ્ય છે. માટે સર્વકાઈ, વચ્ચે કદી પણ દુ:ખ ન આવે એવા પ્રકારના સુખને ચાહે છે, એટલે કે વાસ્તવિક રીતે જોતાં “ અનન્ત સુખ ” ને ઇચ્છે છે, શાણા મનુષ્યમાત્રની એજ અભિલાષા હોય છે અને તે વ્યાજબી છે.
(૨) એવુ' અનન્ત સુખ શ્રી તીર્થંકરોએ-સિદ્ધ પરમાત્માએ–પ્રાપ્ત કરેલ છે. એટલુજ નહિ પણ આપણે તે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ તે માર્ગ પણ શ્રી ભગવાન્ મતાવી ગયા છે.
એ માર્ગ પામવાને માટે જ આપણે એમની ભક્તિપૂજન વંદનાદિ કરવાનાં છે. (૩) અનન્ત સુખ પામવાની ઇચ્છા ધરાવનાર મનુષ્યનુ એ કર્ત્તવ્ય છે કે તેણે શ્રી વીતરાગ પરમાત્માએ એધેલા માર્ગ શું છે તે જાણવુ' તથા તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીળ થવુ
માણસને તરતાં આવડતું હાય-તરવાનુ જ્ઞાન હાય-છતાં પાણીમાં પેસીને હાથ પગ નહિ' હલાવે, તે તે કેવી રીતે પાર પહેાંચી શકે ? તેમ માત્ર એ માર્ગ જાણુવાથી અનન્ત સુખ પમાય નહિ. તે માર્ગ પ્રમાણે આચાર હાય તાજ એ મનારથ સફળ થાય.
પણ જ્ઞાન પ્રમાણે વર્તન થવા માટે તેમાં શ્રદ્ધા હાવી જોઈએ. શકા આદિ હાય તા કદી શુદ્ધ આચરણ થઈ શકે નહિ.
શ્રદ્ધાના અનેક પ્રકાર છે. એક પ્રકારની શ્રદ્ધા ઉપર આપણા વિષયના બીજા (ર) વિભાગમાં માની લીધેલી છે. પણ આગળ જતાં એ વાતને ખુલાસેા વિદ્યાર્થી આગળ કરવા જોઇએ કે જિનેશ્વરપર શ્રદ્ધા રાખવાનું તમને કહેવામાં આવે છે તેના વ્યાજબીપણા વિષે તમે વિચાર કરી લ્યા. કાઇ સા માન્ય પુરૂષમાં શ્રદ્ધા રાખવાનું તમને કહેવામાં આવતુ નથી, પણ અને દ્રમાં