________________
૩૦ ]
જૈન કોનફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
मालवे के जैन वन्धोंको सूचना । जुदी २ कानमन्त के वक्त कई सदगृहस्थोंने अलग २ खातों में रुपिये मंडाये हैं उन गृहस्थों के नाम मैं रुपियो के हमारे उपदेशक मि शेरसिंहजी कोठारी के पास भेजा है वास्ते वि० है कि सदर रुपियोंका लिस्ट (जिनका नाम हो उन्होंने) उपदेशकलें देखकर उनको रुपिया देकर रसीद लेने की कृपा करें ।
सुकृत भंडार फंड कमेटी. ___ हमारे तरफसे मि० कस्तूरचन्द जवरचंद गादिया यह मालवा प्रांतमें सुकृत भंडार फंड उघराने वास्ते बम्बाईसे ता० १-९-९ को रवाना होंगे वास्ते मालवाके जैन बन्धु व अग्रेसर साहिबोंसे प्रार्थना है कि जिस गाममें यह आवें वहांके अग्रे. सर साहिब मदत देकर सुकत भंडार इकट्ठा करवाके शीत्र दुसरे गांव भेजनेकी vi ,
Mohanlal Punjabhai.
શ્રી જૈન કેન્ફરન્સ ઓફીસમાં મળેલી મીટીંગ વખતે વાંચવામાં આવેલ શ્રી જૈન કેન્ફરન્સ સુકૃત ભંડાર ફંડ સંબંધી ચાલતા કામકાજને લગતા
રીપોર્ટ.
મને જણાવતાં ઘણી જ ખુશાલી પેદા થાય છે કે આ ફંડ માટે જે ઠરાવ આપણી મહાન કેન્ફરન્સે પસાર કર્યા છે, તે ઘણોજ ફતેહમંદ ધીમે ધીમે નીવડશે. શરૂઆતમાં જરાક વધારે મહેનત લેવી પડશે પણ ભવિષ્યના વર્ષોમાં તેમાં વિશેષ અડચણ આવશે નહી, એવી મારી સંપૂર્ણ ખાત્રી છે.
સુકૃત ભંડાર ફંડ એકઠું કરવા માટે ચાલી રહેલું કામકાજ
૧ ફક્ત પંજાબ સીવાય દરેક ભાગમાં પત્ર વહેવાર શરૂ થયો છે. અને હવે પછી પંજાબમાં પત્ર વહેવાર ચાલુ કરવામાં આવશે.
- ૨ કેટલાક મુનિ મહારાજાઓ ઉપર પત્રો લખ્યા છે. અને કેટલાકના ઉપર લખવાના છે. દરેક મુનિ મહારાજ સ્તુતીપાત્ર પ્રયાસ કરી રહ્યા છે.
૩ ગામની વસ્તીની સંખ્યા મુજબ લીસ્ટ તૈયાર થાય છે, અને તે મુજબ મોટા શહેર તથા ગામોમાં પ્રથમ કામ હાથ ધરવામાં આવશે, અને તેની આસપાસ ઘીમે ધીમે નાનાં ગામડાઓમાં પણ તે કામ સાથે સાથે કરી શકાશે.
૪ હાલ મેહેટાં શહેરે જેવાં કે મુંબાઈ, સુરત, માલેગામ, કપડવંજ વગેરેમાં તે કામ શરૂ થયું છે, જ્યારે તેના પ્રમાણમાં નાના ગામોમાં પણ વિશેષ જલદીથી તે કામ શરૂ થઈ શક્યું છે. જેની સંખ્યા લગભગ એકની હશે.
૫ વરાડ ખાનદેશ અને દક્ષિણના ઘણખરા જીલ્લામાં તે કામ ધમધોકાર ચાલી રહ્યું છે, અને કેએ મોટી ખુશીથી તથા પુરતી માગણીથી આ ફંડને વધાવી લીધું છે.