________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર,
e
૧૦
o
કેન્ફરન્સની મુંબઈ હેડ એફસમાં થયેલું કામકાજ.
જીવદયા કમીટી–આ કમીટી તરફથી તા. ૧૮-૭-૦૮ ના રોજ “ Perfect way in Diet” અને “Diet & Food” એ વિષય ઉપર લેવામાં આવેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવાર વિદ્યાર્થીઓ પૈકી ૫ પાસ થયા છે.
પાસ થએલા વિદ્યાથીઓનાં નામ. ઇનામ. ૧ મી. વી. એન. મહેતા
૭૦ ૨ , શંકર શર્મા
૭૦ , ૩ , કે. એમ. પરીખ
૩૦ - ૪ , આર. એમ. માંકડ
૫ , એસ. કે. દેબ પરીક્ષામાં ફતેહમંદ ઉતરેલા વિદ્યાર્થીઓને ઈનામો વહેંચી આપવા તા. ૨૨-૮-૦૮ ના રેજ ફરામજી કાવસજી ઇન્સ્ટીટયુટન હેલમાં મી. એચ. એસ. એલ૦ પિલેકના પ્રમુખપણું નીચે એક મેળાવડો ભરવામાં આવ્યો હતે. તે પ્રસંગે સુપ્રસિદ્ધ વકતા મી જહાંગીરજી જમશેદજી વીમાદલાલ એમ. એ. એલ એલ. બી. નું “અહિંસા નૈરવ ” એ વિષય ઉપર ભાષણ રાખવામાં આવ્યું હતું.
કેન્ફરન્સ જીવદયા કમીટીનું ક્ષેત્ર બહેળું કરવા અન્ય ધમાં ગૃહસ્થને મેમ્બર તરીકે જોડાવા સભા સન્મુખ વિનંતી કરવામાં આવી હતી.
એજ્યુકેશનલ બર્ડ–આ બોર્ડની એક મીટીંગ તા. ૭-૮-૦૯ ના રોજ મળી. તે પ્રસંગે પુરૂષશિક્ષકે તથા સ્ત્રીશિક્ષકો તૈયાર કરવા માટે જન ઘડવા એક કમીટી નીમાઈ. વળી ધાર્મિક શિક્ષણને ક્રમ ગોઠવવા એક બીજી કમીટી નીમવામાં આવી.
૧ આજ રેજથી છ મહીના સુધી જે પાઠશાળા તથા વિદ્યાર્થીઓને મદદ અપાય છે તે પિકી ગ્ય લાગે તેમને મદદ માટે એજ્યુકેશનલ બેડેના પ્રમુખ, એનરરી સેક્રેટરી તથા મી. મકનજીભાઈને સત્તા આપવામાં આવે છે.
૨ ઈન્સપેકટરના સંબંધમાં આનરરી સેક્રેટરી મી મનસુખભાઈ તરફ આવેલી જના હાલ થોડે વખત મુલતવી રાખવી પરંતુ તે સંબંધી પત્ર વ્યવહાર ચલાવવાની એનરરી સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે.
૩ કેળવણીના અંગે પૈસા એકઠા કરવાના કામમાં બેડું હાલ પડવું નહી. ૪ બોર્ડમાં નીચેના બે નામ વધારવા મંજુર કરવામાં આવ્યું – કે ઠારી ધરમચંદ ચેલજીભાઈ શેઠ મેહનલાલ હેમચંદ.
પુસ્તકેદ્વાર કમીટી–આ કમીટી તરફથી સિદ્ધિવિનિશ્ચય, અને શાસ્ત્રવાર્તા સમુચ્ચ છે એ નામના બે ગ્રંથો લખાવવાનું કામ ચાલે છે. દરેક ગ્રંથ ૧૩ હજાર કનો બનેલો છે.
સ્વયંસેવક મંડળઆ મંડળે મુંબઈના ઘણાખરા લત્તાઓમાંથી સુકતભંડારનાં નાણાં ઉઘરાવ્યાં છે. સ્વયંસેવકોની સંખ્યામાં વૃદ્ધિ કરવા તથા સુકૃતભંડારનું રહસ્ય સમજાવવા મંડળ તરફથી મુળજી જેઠાની કાપડમાકીંટના હેલમાં સભા ભરવામાં આવી હતી. --