________________
॥ નમઃ સિદ્ધેસ્યઃ॥
श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्डया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते, यः संघ गुणसंघ केलिसदनं श्रेयेारुचिः सेवते
ભાવાર્થ:—ગુણસમૂહ જેનુ ક્રીડાસ્થાન છે એવા શ્રી સંધની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રાત્સુક એવા જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પેાતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વગથી તેને ભેટવાને પચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
પુસ્તક પ. ) શ્રાવણ, વીર સંવત ૨૪૩૫. સપ્ટેમ્બર, સને ૧૯૦૯ ( અંક ૯
પ્રાંસગિક નોંધ.
-60002
નીચેના ગામેામાંથી સુકૃત ભંડાર વસુલ થઈ ગયેલ છે:
પાદરા, ડભાઈ, દસાડા, જુનેર, મસુર, ઉમેટા, ચમારા, માનપુર, નવાખલ, બામણુગામ, ખીલપાડ, ગંભીરા, આમરાડ, આસરચા, કાનવાડી, અંબાલી, નવાપુરા, નારાણગઢ, શૈલાના, વડુ, રણુજ, વીસાવાડી, આંકલાવ, કાસીદરા, લાલપુર, ખેડાસા, મલારગઢ, ખેતતગજ, વહી, કનગેટી, ખડીયા વગેરે.
નીચેના ગામેામાં સુકૃતભડાર ઉઘરાવવાનું કામ ચાલુ છે: મુંબઇ, કલકત્તા, કરાંચી, સુરત, આમલનેર વગેરે. નીમવામાં આવેલા નવા જીલ્લા સેક્રેટરીએઃ
દક્ષીણુ મહારાષ્ટ્ર—
સાલાપુર—શેઠ રામચંદ્ર રાવજી. અહમદનગર--શેઠ કનકમલ દલીચંદ. પુના——શેઠ શિવદાનજી પ્રેમાજી.
ઉત્તર ગુજરાત~~
રાધનપુર——–વકીલ હરજીવનદાસ દીપચ ૪. ચાણસ્મા—શે. રવચંદ આલમંદ.
પશ્ચિમ કાઠીયાવાડના પ્રાંતિક સેક્રેટરી
શેઠ દોલતચંદ પુરૂષેત્તમ ખરાડીયા, બી. એ. (ચત્રભુજ ગોવિંદ્રજીની જગ્યાએ.)
*
胎
*