________________
જૈનામાં પ્રચલિત જ્ઞાતિઓનુ દિગ્દર્શન.
જૈનામાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદર્શન.
૧૯૦૯ ]
(મી॰ અમચંદ્ર પી પરમાર ) ( ગયા અંકથી ચાલુ. )
દરેક જૈનના મરણુ વખતે સાતક્ષેત્ર (સાત સ્થાન)માં અમુક રકમ ધર્માદાની કાઢવામાં આવે છે. ઘણી પેઢીઓમાં તે ધર્માદાના હિસ્સા હોય છે. વળી ધંધા ઉપર ધર્માદાના લાગા, પાંજરાપેાળના લાગા, મેાતીને ધર્મના કાંટા ઇત્યાદિં ખાતાં અનેનેજ આભારી છે. કેળવણીના પ્રચાર માટે મેટી મેટી રકમ તેઓએ આપી છે (યુનીવર્સીટી હાલ આદિ). તે મુંગે મેઢ જાણુ પાડયા વગર મેટી સખાવતા કર્યો જાય છે. નીચેની બાબતે તેઓની સખાવતનેજ આભારી છે.
(અ ) લગભગ મેટા નગર અને કસ્બાઓમાંની પાંજરાપેાળા. (આ ) નિરાશ્રિતાને ખાનગી અપાતી મો.
(TM ) અમદાવાદ, પાલીતાણા, મેસાણા વિગેરેના અનાથાશ્રમે,
(મૈં ) લગભગ ૪૦૦ જૈન પાઠશાળા (જુદા જુદા ગામાની)
( ૩ ) કેટલીએક જાહેર અને જૈન લાયબ્રેરી.
( ) દેશી અને અંગ્રેજી ઐષધાના દવાખાના.
( ૫ ) કન્યાશાળાએ.
(È )
શ્રાવિકાશાળાઓ (ઉદ્યોગશાળાઓ)
( ) મદિરાના છીહાર, અને નવા મદિરા, ધર્મશાળા, ઉપાશ્રયા વિગેરે
(
( i )
( ) અમેરિકાદિ દેશામાં જૈન મિશનેાની સ્થાપના.
[ ૨૦૭
) સ્થાયી અને કામચલાઉ ડે.
જૈન ખેડિંગા (અમદાવાદ, મુંબઈ, ભાવનગર)
એ શિવાય જતા યાત્રાના મેટા સધા કાઢી જૈનેાના ૧૦૮ તીર્થમાંના કેટલાએક મુખ્ય તીથૅપિર પેાતાને પૂરે અથવા અમુક ભાગને ખરચે દર વર્ષે લઇ જાય છે. સાધુઓને માટે પુસ્તકો લખાવી ભેટ આપે તથા વસ્ત્રાદિ વહેારાવે છે. તીથ ઉપર પુષ્કળ ધન ખરચે છે, સ્વામીવત્સલના જમણા કરી ધર્મની પ્રભાવના વધારે છે, લહાણી કરે છે, પોતાની જાતિનાને તેમજ અન્યજાતિના અપંગાને ગુપ્ત દાન આપે છે. (જૈતામાં કાઇ ભીખ માંગતા એજ કારણસર નજર આવતા નથી). કસાઇને ત્યાં જતા અથવા અમુક તહેવારા પર છવા છોડાવી અભયદાન આપે છે. ભરણુ પાછળ ઉજમણા (અઠ્ઠાઇ મહાત્સવ) કરી તેમાં પુષ્કળ ધન ખર્ચે છે. ગમે તે દેશની ધર્મકાર્યની ટીપ આવે તેમાં છુટે હાથે ભરી આપે છે, વિગેરે રીતીમાં જૈનને દાનના ઝરા વહેતાજ રહે છે. ઘણાં શહેરામાં મુસાર અનેતે જમવાને બાજનગ્રહો છે, ત્યારે પંજાબ વિગેરેમાં હરેક જૈન મુસાફરને જમવા માટે ત્યાંના જૈનેએ વાશ બાંધેલા છે. સુર્શીદાખાદ તરા જૈન યાત્રીઓને આગ્રહ કરી ત્યાંના જૈના જમાડે છે.