________________
૧૯]
ધમ નીતિની કેળવણું.
[૨૭
ખાસ સ્વાભિમાન અને દઢતાના કાયમ ગુણનું અવલંબન કરવા ધર્મ શિક્ષણની જરૂર છે.
કરૂણાશંકર જેઠાલાલ વ્યાસ.
વિધા ધર્મોણ શોભતે;” “જ્ઞાન કરતાં સદ્વર્તન શ્રેષ્ઠ છે;” “સાક્ષર વિપરીતા રાક્ષસી ભવતિ;” વગેરે કહેવત ધર્મ શિક્ષણની જરૂરીયાત સ્પષ્ટતાથી જણાવી આપે છે.
પોપટલાલ કેવળચંદ શાહ,
धर्म शिक्षण देना जरुर है, कारण (क) केवल मात्र व्यवहारिक शिक्षासे शिक्षाकी सर्वांगीन पूर्णता नहीं होती, तथा (ख) मनुष्योंकी आध्यात्मिक पिपासा (Spiritual thirst) જ તૃર ટુ વિના મનુષ્ય મનુષ્ય ૧૨at a hard नही हो सकता.
विद्यार्थीओको छोटी उमरमें सामान्य नीतिकी शिक्षा ही देना चाहिये परन्तु वय तथा ज्ञान वृद्धि के साथ साथ क्रमशः धर्म तत्त्वकी शिक्षा देनी आवश्यक है.
કુમારસિંગ નાહી, વો ,
પ્રાથમિક વર્ગમાં ધર્મના ખાસ શિક્ષણની જરૂર નથી, માત્ર સામાન્ય નીતિનું શિક્ષણ . આપવું પુરતું તથા યોગ્ય છે. આગળપર ધર્મ શિક્ષણની ખાસ આવશ્યકતા છે. આવશ્યકતા એટલા જ માટે કે યોગ્ય વય થતાં એ શિક્ષણ દ્વારા મનુષ્યના નૈતિક વિચાર એવા દત હોય કે જેથી સંસારમાં તે બહુ ઉપયોગી અને દાખલો લેવા યોગ્ય મનુષ્ય થઈ શકે.
વિશ્વનાથ પ્રભુરામ વિદ્ય, બી. એ, બૅરિસ્ટર-ઍટલે.
ખાસ કોઈ ધર્મનું નહિ, પરંતુ સામાન્ય ધર્મનું શિક્ષણ આપવાની જરૂર લાગે છે. ધર્મના શિક્ષણ વગર માણસ હૃદયના સાચા બળવાળો તથા ધર્મના ખરા ચૈતન્યવાળે નહિ બને..
હાલમાં આપણે લેહીમાંથી ધર્મનું ખરૂ ચિતન્ય ઉડી જઈ, હૃદયની ખરી લાગણી વિના માત્ર ઉપલક ઉપલક ધર્મની વૃત્તિને ખરો ધર્મ માની માણસ ભૂલાવામાં પડે છે. ઘર્મના બળથી જ માણસ આત્મિક બળ તથા ખરી શ્રદ્ધાવાળે બની દુનિયાના માયિક ઘા સહેવામાં નિડર રહી શકી, પિતાનું ધારેલું કામ પાર ઉતારી શકે છે. અહિક દ્વારા આમુભિક કલ્યાણ મેળવવાની વૃત્તિ ધર્મથી જ ઉદ્દભવી શકે છે.
બહેચર ત્રિકમજી પટેલ. હરિશંકર નાગરદાસ આચાર્ય. ભાણાભાઈ મેતીભાઈ રાણા. દયાશંકર તુળજારામ પંડયા,