________________
૧૯૦૯]
કાન્ફરન્સની મુબઈ હેડ ઓફીસમાં થએલુ' કામકાજ
| ૧૯૭
કાન્ફરન્સની સુ`બઈ હેડ આપીસમાં થએલુ' કામકાજ,
ગતવર્ષની એડવાઇઝરી એ ડીસેલ્વ થયેલી જાહેર કરી ચાલુ વર્ષ માટે નવી એડવાઇઝરી એડ માં આજ઼ીશીઅલ અને વિભાગી એવા એ જાતના મેંબરા નહીં રાખવાનેા ઠરાવ કરવામાં આવ્યો હતા. તથા ચાલુ વર્ષની એડવાઇઝરી ખેર્ડમાં ૧૮ ગૃહસ્થાની નીમણુક કરવામાં આવી હતી.
૭-૬-૦૯ ના રાજ નીચે
ચાલુ વર્ષ માટે નવા સ્થપાએલા એડવાઈઝરી ખેતા પ્રમાણે કમીટી
નીમી છે.——
જીવદયા કમીટી, નિરાશ્રિત કમીટી, જીણુંમદિરાધાર કમીટી, ઉપયોગહીન ક્રૂડ શેાધક કમીટી તે સકર કેશર પરીક્ષક કમીટી,
સક્કર કેશર પરીક્ષક કમીટીને પેાતાનેા રીપોર્ટ જલદી તૈયાર કરવા આગ્રહ કરવામાં આવ્યા હતા, અને ઉપયોગહીન ક્રૂડ શેાધક કમીટીને પોતાના કામની શરૂઆત કરવા ખાસ આગ્રહ કરેલ હતા.
નવી નીમાયેલી એડ્વાઇઝરી માર્ડ તા૦ ૭-૬-૦૯
મુંબઇમાં સુકૃત ભંડારની યેાજના અમલમાં મૂકાવવા માટે મુંબઇના સધની એક મીટીંગ ખેલાવવા સંઘપતિ શેઠ રતનચંદ્ર ખીમચંદને વિન ંતિ કરી હતી, જેને લીધે મુંબઇના સંધ તા ૧૦-૬-૦૯ ગુરૂવારે મળ્યા હતા, અને સુકૃત ભંડાર મુંબઇમાં ઉધરાવવાના સ્તુત્ય ઠરાવ કર્યાં હતા.
આ ફંડ ઉઘરાવવાનું કામ મી॰ હેરૂભાઇ ચુનીલાલે ધી તીર્થરક્ષક સ્વયં સેવક મડળની વતી માથે લેવા આ વખતે ઇચ્છા દર્શાવી હતી.
ગત વર્ષની જીવદયા કમીટી,—મળી તા૦ ૬-૬-૦૯
પાંજરાપેાળ ઇન્સ્પેકટર મી॰ મેાતીચંદ્ર કુંજી ઝવેરીએ નીચે પ્રમાણે યેાજના રજુ કરીઃ– પાંજરાપોળા માટે વેટરીનરી (પશુવૈદાનું) જ્ઞાન આવવા માટે એક સેન્ટ્રલ સ્કૂલ કરવી, (આ બાબત ઉપર વિચાર ચાલે છે.)
મી॰ મેાતીલાલ કુશળચટ્ટે પાંજરાપાળ ઇન્સ્પેકટરને નીચે પ્રમાણે સુચના કરીઃ—
સામાન્ય રીતે પાંજરાપાળાના જનાવરામાં ખારાક માટે શ્વાસ અથવા કડમ માટે ચેકકટર દાખલ કરવાની સુચના આપવી કે જેથી ખારાકના જથામાં બચાવ થવા સાથે બાકીના કચરા થોડા થશે અને તે પણ જાનવરોને ખીછાના તરીકે વાપરવા. વળી જાનવરા છુટાં રહી શકે તે માટે એકસ સીસ્ટમ કે જેના નકશા મી॰ મેાતીલાલે ડેાકટર મેાતીચંદને આપવા જણાવ્યું છે તે દાખલ કરવાથી જાનવરોની તંદુરસ્તી સુધરવા ઉપરાંત જીવાત ઉત્પન્ન ન થતાં ઉત્તમ ખાતર તૈયાર થશે કે જેની ખેડૂતે સારી કીમત આપશે. આ સિવાય નાનાં બકરાં અને ધેટાંને ખાતાં શીખતાં કરવા માટે ખેાળ ખારીક થઇ શકે તેવડા કેકંબ્રેકર દાખલ કરવાં અને તે ઉપર જરા મીઠાનું પાણી છાંટી તેમને ખવરાવવા મૂકવું.
એજ્યુકેશનલ ઓર્ડની એક મીટીંગ તા૦ ૧૩-૬-૦૯ ના રાજ શેઠ માણેકલાલ ઘેલાભાઇના પ્રમુખપણા નીચે મળી હતી. તે વખતે આ ખેડમાં કેટલાંક નામેા ઉમેરવામાં