________________
૧૯૦૯
હાનિકારક રીતરીવાજો.
[ ૧૮૫
કાઇ નથી. કારણ કે સાધારણ સ્થિતિના અગર ગરીબ સ્થિતિના મનુષ્યા નૈતિક હિમ્મતના અભાવે દાડા ન કરવાની પહેલ કરી શકતા નથી, જ્ઞાતિજનાના મેણા સહન કરવાની શકિત ધરાવતા નથી પરંતુ આગેવાના એકદમ ઠરાવ કરે તેા આ રીવાજને દેશવટા આપવામાં જરા પણ મુશ્કેલી પડે તેવું નથી. પહેલાં આપણે જે રીવાજો જણાવી ગયા તે સઘળાને નાબુદ કરવાના કાર્ય કરતાં આ કાર્ય ધણુંજ સહેલું લાગે છે.
શકિતમાન પુરૂષો પોતાના કોઇ કુટુમ્બી જતના મરણ પ્રસંગે જ્ઞાતિજના પ્રત્યેની પાતાની ફરજ વિચારી કેળવણી જેવા કાર્યમાં યથાશકિત મદદ કરવા ઉત્સુકતા બતાવે અને તેવા રીવાજને ઉતેજન આપવામાં આવે તે તે આવકારદાયક લેખી શકાશે. પરતું એટલુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, તે માટે દબાણ થવું જોઇએ નહિ તથા તે ખેાન્ત રૂપે જાય નહિ.
આ રીવાજ રડવા ફુટવાના હાનિકારક ચાલ સાથે મરણુ પાછળ અયેાગ્ય સંબધ ધરા વે છે. સ્નેહીજનના થાડા વખત માટે પણ વિરહ થતાં સંસારી જનને દુઃખ ચાય શાક ક્રિયા, છે તે પછી વ્હાલાંના દેહાત્સર્ગથી, હંમેશના વિરહથી અસદ્ઘ દુખ થાય અને તેથી અપાર શાક સાગરમાં ગિરફ્તાર થવાનું અને તે સ્વાભાવિક છે. જ્ઞાન દષ્ટિથી વિચાર કરનારા, સમતા ગુણી પુરૂષો તા વિરલાજ હોય છે. સુખમાં અગર દુઃખમાં સમ ચિત્ત કોઇનેજ રહે છે. ગમે તેટલા દુઃખના ખેાજા તળે હૃદયની શાન્તિ જાળવી રાખનારા હિમતવાન્ પંડિતજના ગણ્યા ગાંઠયાજ નજરે પડે છે. આવા સંજોગા વચ્ચે કુટુંબમાં કોઇનું મૃત્યુ થતાં શાક, દીલગીરી થાય તે બંધ કરવાના અત્ર હેતુ નથી પરંતુ લાશીળ યુવાન સ્ત્રીઓ સરિયામ રસ્તા વચ્ચે રીવાજને વશ થઈ શરમ તજી છાતી કાઢીને ઉંચી ઉંચી ઉછળી કુદીને કુટે છે. છાજીયાં લે છે તથા પુરૂષા પ્રધાનતાએ દેખાવ કરવાનાજ હેતુથી મેાટી પાક મુકીને રડે છે તે તરફજ લક્ષ્ય ખેંચવાની જરૂર છે, શાક ઉપર અંકુશ મેલી શકાય તેમ નથી પરંતુ શાક પ્રદર્શિત કરવાની રીતિ-પદ્ધતિજ વાંધા ભરેલી છે અને તેને અટકાવ કરવાની આવશ્યકતા છે.
આવા દેખાવા કોઈ વિવેકી મનુષ્યની નજરે પડે તે તે આપણા બૈરાં માટે શું મત ખાંધશે તેના વિચાર કરવાની જરૂર છે. આવા ક્ારસમાં ભાગ લેતી સ્ત્રીએ શુ તેની નજરમાં મૂર્ખ, વિવેક શૂન્ય, ઢોંગી, નિજ, (સ્વ ) દયા વિનાની જણાશે નહિ ? રસ્તા વચ્ચે કુટતી સ્ત્રીનું ચિત આલેખવાની જરૂર નથી, સા કાઇ સારી રીતે જાણે છે. સારા કુટુંબમાં કાનુ ભરણુ થાય એટલે સ્ત્રીએ ખાપડીના પુરા ભાગ- ઉંટવા આવનારી દરેક સ્ત્રીની સામા આવી ફુટવું પડે છે અને તે પણ મરણને દીવસેજ નહિ પરંતુ જ્યારે જ્યારે મ્હાર ગામથી સગા વ્હાલા દીલાસા આપવા માટે, શાક સાન્જીન નિમિ-તે નહિ પણ ખરૂ' શ્વેતાં સંતાપ આપવા તથા મિષ્ટાન્ન ઉડાવવા આવેછે ત્યારે પણ તેને તૈયાર રડવું પડે છે; પછાડીએ ખાવી પડે છે. વળી છ છ અને બાર બાર નહીના સુધી રાગડા તાણીને મેઢેથી માં વાળવા પડે છે. આવી રીતે ઢોંગ કરવામાં નિēજ દેખાવ કરવામાં કદાચ કાઇ બીચારી સ્ત્રીની કચાસ જણાઇ એટલે જોઇ લ્યા તેની ક્રૂજેતી, મરશીયા ગવરાવવામાં પણ હોંશીયારી માનવામાં આવે તે એક નવાઈ!
જે સમયે તદન શાન્તિની ગ‘ભીરતાની છાપ સર્વત્ર પ્રસરી જવી જોઇએ તે સમયે
'