________________
તૈયાર છે!!
તૈયાર છે!!!
તૈયાર છે! કેન્ફરન્સ ઓફીસની ચાર વર્ષોંની અથાગ મહેનતનુ' અપૂ ફળ, શ્રી જૈન ગ્રંથાવળિ.
જુદા જુદા ધર્મ ધુરધર જૈન આચાયોએ ભિન્ન ભિન્ન વિષયા ઉપર રચેલા અપૂર્વ ગ્રંથેાની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, શ્થિાસારી, આપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબધી ગ્રંથૈાનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, ક્લેક સખ્યા, રચ્યાને સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સધળી હકીકત બતાવનારૂં આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ ફૂટનોટમાં ગ્રંથાને લગતી ઉપયાગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ટ, ગ્રંથ કર્તા અને પૃષ્ટ, ચ્યાના સંવત્ અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાએ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયાગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦,
જાહેર ખબર આપવાના ભાવ.
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનુ વાજીંત્ર ગણાતુ આ માસિક કે જેના હિંદુસ્તાનના જુદાજુદા ભાગામાં વસ્તા જૈને જેવી ધનાઢય કામમાં બહેાળા ફેલાવા છે તેમાં જાહેરખબર આપવાના ભાવ નીચે મૂજબ ઘટાડા કરી રાખવામાં આવેલ છે, તે તરફ સૌનું ધ્યાન ખેંચીએ છીએઃ—
શ.
લીટી
૧...
૩
દસથી વધારે લીટીઓ માટે રૂ. ૧) ની લીટીએ ચાર પ્રમાણે,
ખાર માસ લગી લાગલાગટ હશે તેા
જાહેર ખખરા હિંદી, ગુજરાતી યા ઈંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણાં અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફતે હેન્ડબીલ વહેંચવાના ભાવા પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી થઇ શકશે. માટે સધળા પત્ર વ્યવહાર તથા મનીઆર વીગેરે નીચેના સરનામે મેાકલવા.
મુંબઇના રીપોર્ટ કલાધીના રીપે વડાદરાના રીપોટ
પ્રથમ પૂરા ચાર્જ અને તે પછીના અગીઆર માસ લગી દર માસે " ગણા ચાજ પડશે, છ માસ માટે પહેલે મહીને પૂરા ચાર્જ અને પછી દરેક માસે ૐ ચાજ લેવાશે.
જાહેર ખબર.
શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકાને તથા અન્ય ગૃહસ્થાને નીચેના પુસ્તકામાં કમતના ઘટાડા કરી આપવા નક્કી કરવામાં આવ્યું છે,
હેરલ્ડના ગ્રાહકને
૦-૬-૦
૦-૬-૦
આસિસ્ટંટ સે ટરી
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ પાયધુની મુંબઈ.
બીજાઓને
૦-૮-૦
૦-૮-૦
મુળકીમત
0-7-2
૦-૧૨-૦
૦-૧૦-૦
૦-૧૦-૦
૦-૬-૦
ઉપર મુજબ જણાવેલ ત્રણે પુસ્તકો હેરલ્ડના ગ્રાહકને રૂા. ૧ થી આપવામાં આવશે.
વી પી॰ પેસ્ટેજ જુદું.
આસિસ્ટંટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ