________________
૨૨ 1
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[જાન્યુઆરી
જરા પોળ સ'ખ'ધી તેમના રીપોર્ટ ઉપરથી લેાકેાની જાણને માટે અમે તેમાં ની નીચેની હકીકત પ્રગટ કરીએ છીએ.
આ પાંજરાપેાળમાં ખીચાખીચ જનાવરો રાખવાને લીધે ખાખર સાસુફ્ થઈ શકે નહિ એ સ્વાભાવિક છે અને તેના પરિણામમાં જનાવરોને કેટલીક જાતના દુ:ખ વેઠવા પડે છે અને સ્વચ્છ હવા જનાવરોને મળી શક તી નથી; તેટલા માટે આ પાંજરાપાળના લાગતા વળગતાઓએ એટલુ તા ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેમ બને તેમ મુબઇની પાંજરાપાળમાં છુટથી અને સહેલાઇથી રહી શકે એટલાંજ જનાવર રાખવાં અને વધારાનાં જનાવરો ચીમેાડ તથા ભીમડી મેાકલાવી દેવાં.
સુ'બઇની પાંજરાપોળામાં જનાવરોને પાસે પાસે માંધવાના રીવાજ છે તે ખીલકુલ પસદ કરવા લાયક નથી. કારણ કે પાસે પાસે માંધવાથી જનાવરોને ખીલકુલ ચાખ્ખી હવા મળી શકતી નથી. અને તેથી કરીને તેઓને શ્વાસે શ્વાસ લેવામાં કેટલીક હરકતા પડે છે. વળી પાંજરાપાળની ગાશાળામાં હવા આવવા જવાને માટે આરોગ્યવિદ્યાના નિયમેાને અનુસરીને જેવા જોઇએ તેવા વેટીલેટર રાખેલા નથી અને તેથી કરીને જનાવીને છુટાં છુટાં ખાંધવામાં આવે તે તે આસાનીથી બેશી શકે અને સહેલાઇથી શ્વાસેાશ્વાસ લઇ. શકે.
માંદાજનાવરને બેસવાને માટે પથ્થરની લાદી પાથરેલી જમીન પણ કાઈ રીતે સલાહ ભરેલી કહેવાશે નહીં. કારણ કે તેની કઠણ જમીન પર બેસવાથી માંદા જનાવરોના શરીરને ઘસારાથી ઘણીજ ઇજા પહોંચે છે.
જોકે માટી તથા લીદ પાથરેલી જમીન કોઈ કોઈ વખતે વધારે ખરચાછુ તથા વખતે વખત સાફસુફ કરવાની કડાકુટવાળી થઇ પડે છે તેપણ તેવી પોચી જમીનની માંદા જનાવરેશને ખાસ જરૂર છે.
આ પાંજરામાળમાં જનાવરાને પીછાનું આપવાના રીવાજ ઘણા આ છે જે એક લક્ષમાં રાખવા જેવી વાત છે. ફક્ત માંદા જનાવરેનેજ અને તે પણ ઘણુ‘જ ઓછું બીછાનુ' મળે છે. જેમ મનુષ્યને શિયાળાના વખતમાં ગરમ કપડાં પહેરવાની તેમજ રાત્રે ગેાદડાં વગેરે ઓઢવાની ઘણીજ જરૂર પડે છે, તેમજ જનાવરોને ઠંડીથી બચવાને માટે બિછાનાની ઘણીજ જરૂર છે. બીછાનુ આપવાથી જનાવરોની અંદરની ગરમી. જળવાઇ રહે છે અને તેથી કરીને તેમની પાચનશક્તિ વધે છે. માંદા જનાવરને આખા દિવસને સાજાઓને રાતની વખતે ખીછાનુ' આપવાની જરૂર છે.
ખાવાની માખતમાં પાંજરાપોળાને માટે લખવુ. તદન નકામુ છે. કાર છુ કે આખા હિંદુસ્તાનમાં એવી તા થોડીકજ પાંજરાપાળા હશે કે જ્યાં