________________
su
ધર્મ નીતિની કેળવણી.
--
-
-
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામે થીર વહે, અમૃતધારા વરસે
* INC દિગ-દર્શન.
- પુના શહેરમાં મળેલી સાતમી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સે, અમે ગયા અંકમાં કરેલ
સૂચના પ્રમાણે એક ખાસ નેંધ લેવા લાયક કાર્ય કરેલ છે; જનતામ્બર એજ્યુ. અને તે, કેળવણી સંબંધી દરેક કામકાજ કરવા માટે એજ્યુકેશનલ બૅડે કેશનલ બૅની કરવામાં આવેલ સ્થાપના, એ છે. મજકુર બંને
પિતાની સંખ્યામાં વધારે ઘટાડો કરવાની સત્તા આપવામાં આવેલ છે, તથા તેની ઑફિસ મુંબઈમાં રહે એવો ઠરાવ કરવામાં આવેલ છે, જે કોન્ફરન્સના નેતાઓની દીર્ધદષ્ટિ તથા વ્યવહારકુશળતા સૂચવે છે. આ બૅડની સ્થાપના કરવામાં કોરન્સને ખાસ હેતુ કેળવણીને અંગે જે કાંઈ કાર્યો કરવામાં આવે તે સંગીન થાય તથા કાંઈપણ પદ્ધતિસર અને શીઘ્રતાથી કરવામાં આવે એ છે. મજકુર બેંર્ડ જે ખંત અને સુવ્યવસ્થા પૂર્વક કાર્ય કરશે, અને સુજ્ઞ બંધુઓ ઉદારતાથી તેને જોઈતા ફંડઝ પુરા પાડશે, તો આ બૈર્ડની સ્થાપના કલ્પવૃક્ષ જેવી કલ્યાણકારી નિવડશે એ નિઃસંદેહ છે. એથી આપણી કોમમાં ધાર્મિક તથા વ્યાવહારિક કેળવણીનો બહોળો પ્રસાર થવા માટે સર્વ સાધનની જોગવાઈ થઈ શકશે; અને કેળવણીને બહેળો ફેલાવો થયો કે સ્વાભાવિક રીતે તેને પરિણામે કાળક્રમે આ પણે આપણામાં પ્રચલિત હાનિકારક રિવાજે તથા પરસ્પરમાં ચાલતા કલહ-કુસંપને નાબુદ થયેલા જોઈશું, અને સમીપમાં આપણે અભ્યદય થયેલે નિહાળવા ભાગ્યશાળી થઈશું. કોઈપણ પ્રકારની કેળવણીની અને ખાસ કરીને ધાર્મિક કેળવણીની સફળતાને આધાર
શિક્ષક ઉપર રહેલો છે, અને તેથી ધર્મશિક્ષણને અંગે ખાસ કેળવણીની સફળતાને ટ્રેનિંગ કોલેજ શિક્ષકોને માટે સ્થાપવા અમે ગયા અંકમાં ભ* આધાર શિક્ષક લામણ કરી હતી, પણ ગત કોન્ફરન્સમાં અતિ વ્યવસાયીપણને
લીધે તે વિષે યોગ્ય ઠરાવ કરવાનું લક્ષ બહાર રહી ગયેલ છે. અત્યાર પર્યન્ત આપણામાં અનેક સખાવત થએલ છે, પણ ખાસ આપણું લાભાર્થે આવા