________________
૧૦૮ ]
કેન્ફરન્સમાં પસાર થએલા ઠરાવો.
.
[ ૧૪૪
શ્રી સાતમી જૈન (શ્વેતાંબર) કોન્ફરન્સ-પૂના.
પસાર થયેલા ઠરાવો.
દ્વિતીય દિવસ. જેઠ સુદ ૪ રવિવાર તા. ૨૩ મે ૧૮૦.
ઠરાવ ૧ લો.
(પ્રમુખ તરફથી.) જે મહાન બ્રિટિશ સામ્રાજ્યની શીતળ છાયા નીચે આપણે પિતાને ધર્મ શાંતિ અને સમાધાનીથી પાળી શકીએ છીએ તે સામ્રાજ્યના શહેનશાહુ નામદાર સાતમા એડવર્ડ અને શેહેનશાહબાનુ એલેકઝાંડ્રાનું રાજ્ય વિજયવંતુ વર્તે એવું આ કૉન્ફરન્સ અંત:કરણ પૂર્વક ઈચ્છે છે. નામદાર મહારાણી વિકટેરિયાએ સને ૧૮૫૮ ને મૈઝાચાટી ભારતની પ્રજાને આપીને મહદુપકાર કર્યો હતે. એજ ઠરાવને પચાસ વર્ષ થતાં તેવી ગેડન જ્યુબીલીના પ્રસંગે નામદાર શેહેનશાડા સાતમા એડવડે બીજે ઢઢેરે પ્રસિદ્ધ કરી એ ઢંઢેરાને કાયમ માન્યા છે તથા હાલમાં ભારતની પ્રજાને કેટલાક નવા હકો આપવામાં આવ્યા છે એ જોઈને અમારી આખી જૈન કેમ અંતઃકરણપૂર્વક આભાર માને છે.
ઠરાવ ૨ જે.
( પ્રમુખ તરફથી ) ધી કોન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ, મુંબઈમાં મળેલી આ.. પણું બીજ કેન્ફરન્સની સ્વાગત કમીટીના ચેરમેન, કોન્ફરન્સના માજી રેસિડંટ જનરલ સેક્રેટરી, તથા પાટણમાં મળેલી ચેથી કોન્ફરન્સના અધ્યક્ષ તેમજ બ.. નારસ યશોવિજયજી ન પાઠશાળા આદિ સંસ્થાઓના સ્થાપક અને ઉત્તેજક મરહમ માનવંતા શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ, જે. પી. જે પિતાના તેમજ અન્ય કામના સાર્વજનિક હિતાર્થે તેમાં વિશેષ કરીને કેળવણીના ઉત્ત. જનાથે તન, મન, અને ધનથી ઘણે પરિશ્રમ લેતા હતા, જે પિતાની વેપાર સંબંધી હોશીયારીને લીધે સાધારણ સ્થિતિમાંથી લક્ષાધિપતિ થવા પામ્યા હતા, જે સ્વધર્મ પ્રત્યે તીવ્ર:લાગણીવાળા હતા અને જે આ કોન્ફરન્સ. ના એક સ્તંભરૂપ હતા, તે નરના દિવંગત થવાથી આપણે કોમને થયેલી નહિ પૂરાય તેવી ખોટની નેંધ આ કોન્ફરન્સ અતિશય ખેત સાથે લે છે.