________________
૧૯૮૩ ચતુર્વિધ સંઘ શ્રાવક શ્રાવિકાઓ.
૧૯ ] ઉદાર હોય, વિદ્વાન હોય અને જ્ઞાતા હોય તેથી પહેલી કેટીને ઘણુ જ મજબૂતાઈ મળવા પાકે સંભવ છે. આ બીજી કેટીમાં શ્રાવિકાઓ આપણાં જાહેર ખાતાઓની વ્યવસ્થામાં કાંઈ ભાગ લેતી નથી. માત્ર પૈસા આપવા અપાવામાં સહાયતા આપે છે. સંઘમાં તેમને અભિપ્રાય પૂછાત નથી. કેનફરન્સમાં પણ તેમને મત લેવાતું નથી. એટલે એ અંગ પછાત છે. ધર્મશાસ્ત્રમાં સ્ત્રીએને કોઈ આવશ્યક ક્રિયાઓથી તેમને અટકાવેલ નથી. પરંતુ તીર્થંકર ગોત્ર બાંધવા સુધીની અધિકારિણીઓ માનેલ છે. આ અંગેની કુખેથી મહાસમર્થ પુરૂષોએ જન્મ લીધેલ છે. તેનું જ દૂધ પીધેલ છે. તેની પાસે જ બાળપણમાં ઉછરેલ છે. આવી પરિસ્થિતિને વિચાર કરીને સ્ત્રીઓની કેળવણી, દરજે, મોભ વધે અને એમને મત સંઘ વિગેરેમાં પૂછાય એવી સ્થિતિ કરવામાં આવે તે જ શ્રાવક અંગની પુષ્ટિ થાય. ..
આજે શ્રાવક વર્ગને સાર્વજનિક જાહેર કામેની વ્યવસ્થામાં પહેલી કેટીનાં બે અંગ અને બીજી કેટીનું એક અંગ સલાહ આપવાથી મુક્ત છે. શ્રાવકે તેમને પિતાની સલાહમાં ભળતા નથી અને એ અંગે પિતે પણ ભળતાં નથી. એથી શ્રાવક વર્ગની આપણાં તમામ જાહેર ખાતાં સંભાળવાં પડે છે. અત્રે આપણા શ્રાવક વર્ગની મુશ્કેલીઓને સશ્વાળ જોઈશું. ભારતભૂમિમાં દયાનું પાલન જૈન-ધ-વૈષ્ણવ આદિના જેટલું બીજા પંથીઓ કરતા નથી. અને કેટલીક વખતે તો જેને સામે આવીને ઉભા રહે છે. અને ઘણું ખરી પરિસ્થિતિમાં જોઈએ તે જૈનેના હાથેજ દયાસ્ત્રનું વિશેષ પાલન થાય છે. બીજા પંથીઓને તે દયા સાથે કાંઈ વિશેષ રાગ જણાઈ આવતું નથી. જિનેમાં આપણા મૂર્તિપૂજક શ્વેતાંબર પંથ સામે દગંબર પંથને તથા સ્થાનક વાસી પંથને વિવિધ જાતના વાંધા છે. એ વાંધા સામે બચાવ કરવાની પવિત્ર ફરજ આવી પડેલ છે. આધુનિક સમયમાં એ પથે સાથે અયતાના માર્ગ ઉપર આવવાના પ્રયાસ અરસપરસ થાય છે. અને એવા માર્ગ ઉપર આવી શકીએ તે ત્રણે પંથીઓને ઘણો ફાયદો તેમજ બચાવ છે. એટલું જ નહી પણ ત્રણે પંથીઓના હાથમાં હજુ ઘણું પવિત્ર કાર્યો બાકી છે. પ્રથમ પોતે અને પિતાને સંઘ કેમ મજબૂત થાય તેને વિચાર કરવાનું છે. બીજુ જે જીવે ભૂલાવામાં પડયા છે તેમને દયામાર્ગનું દિગદર્શન કરાવીને આપણા જેન મા.
ની પ્રસાદીના રસીઓ બનાવવાની જરૂર છે. આ સૂચના આપણા ત્રણે પં. થીઓ ઉપાડી લેશે એમ કહી આગળ જણાવીશું તે આપણા સંઘને જેનતીર્થસ્થળોને માટે ઘણું કરવાનું છે. કેટલાક તીર્થસ્થળોના કબજા વહીવટ અને આશાતના ન થાય એ માટે મજબૂત લડત ચલાવવા જરૂર છે. આ