________________
૧૯૦૮ ]
પ્રાસંગિક છે.
'
[ ૧૪૩
- -
-
-
-
-
-
-
ઉપાડી શકનાર ગામે થઈ રહેશે ત્યારે કેન્ફરન્સને કેણ તડશે. આ મહાન ખર્ચાળ પરોણાને આવી શંકાને લીધે આ વખતે આમંત્રણ દેવાયું નથી પરંતુ તેથી કઈ પણ બંધુએ નાસીપાસ થવાનું નથી જ. આવતી કેન્ફરન્સ ભરાશે, અને તે એ સ્થળે કે જ્યાં ખર્ચ ઓછો થશે, અને ઓછા ખર્ચને લીધેજ હવેથી કેન્ફરન્સ આપણી કામમાં સદાકાળ જયવંતી વર્તશે. આવતી કોન્ફરન્સ જે બીજે કઈ સ્થળે ન જાય તે શ્રી મહિલનાથજી મહારાજના શિતળ આશ્રય તળે શ્રી ભાયણીજી તીર્થમાં સને ૧૯૧૦ ના ડીસેમ્બર માસમાં ભરાશે, અને કદાચ તે દરમિયાન કેઈ પણ ગામ તરફથી આમંત્રણ કોન્ફરન્સ ને દેવામાં આવશે તે તે આમંત્રણ કોન્ફરન્સ ભરવાનું ખર્ચ ઓછું કરજે. ભભક કમી કરજે. એવી સરતાએજ સ્વીકારવામાં આવશે. પરંતુ કોઈ પણ ગામના આમંત્રણની ગેરહાજરીમાં હવેથી કેન્ફરન્સ તીર્થસ્થળોએ ભરવામાં આવશે. અત્યારસુધી ચાલતી આવતી રૂઢીમાં સુધારો કરવાની આ જે - નેરી તક મળી આવી છે તે કેન્ફરન્સને ભવિષ્યમાં સ્થાયી બનવાનું એક આ વકારદાયક શુભ ચિન્હ છે, અને આ તક–આ સુધારે જે સ્થળેથી ઉદ્દભવેલ છે તે પુણ્યાનગરીમાં ભરાયેલી સાતમી કેન્ફરન્સ વિજયીજ નીવડેલી છે એમ કહેવામાં લગારે શંકા જેવું નથી.
૪
શ્રી સાતમી કોન્ફરન્સને સંપૂર્ણ ફતેહ મળી છે તેનાં બીજા કારણે પણ છે. આ વખતે ઘણાજ ઉત્તમ ઠરાવ પસાર થાય છે.
આ બેઠક વખતે સેાળ પ્રાંતિક સેક્રેટરીઓની નીમણુક થઇ છે. આશા છે કે તેઓ પિતાના પ્રાંતમાં ભાવનગર કોન્ફરન્સમાં કરાવ્યા પ્રમાણે
ગ્ય સંખ્યામાં જીલ્લાઓ પાડી તે દરેક જીલ્લામાં ગ્ય, લાયક અને ઉત્સાહી પુરૂષને જીલ્લા સેક્રેટરી નીમશે, અને પિતાના તેમજ ભિન્ન ભિન્ન જીલ્લાઓના મુખ્ય મુખ્ય ગામમાં કેન્ફરન્સના ઠરાને અમલમાં મુકવા માટે સંગીન પગલાંઓ લેવા સારી સંસ્થાઓ સ્થાપશે. ગત માસના અંકમાં સૂચવ્યા પ્રમાણે પ્રાંતિક સેક્રેટરીઓની નિમણુક કોન્ફરન્સની બેઠક વખતેજ થએલી હોવાથી હવે કાર્યની શરૂઆત વહેલી થશે, એમ આશા રહે છે, અને ગત વર્ષની માફક માત્ર પત્રવ્યવહારમાંજ ઘણે વખત વીતી ગયા હતા તેમ નહી થાય. પરંતુ આપણા ઉત્સાહી પ્રાંતિક સેક્રેટરીઓ હવે પિતાનું કર્તવ્ય બજાવશે અને પિતાને શ્રી સકળ સંઘના પ્રતિનિધિઓએ સેંપેલ કાર્યની ઉમંગ ભર શરૂઆત કરશે, એમ અમે મજબુતાઈથી માનીએ છીએ..