________________
૧૪ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
જન
આ બેઠક વખતે સંગીન કરો પસાર કરવા માટે સબજેકટસ કમીટીમાં ગંભીર ચર્ચા ચલાવવામાં આવેલ હતી, અને પુખ્ત વિચારે દર્શાવવામાં આવ્યા હતા, અને છેવટે સર્વાનુમતે ઉત્તમ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. શ્રી સાતમી કોન્ફરન્સને વિજય આ ઉત્તમ ઠરામાં જ સમાયેલો છે. આ ઠરાવ વાંચનાર આ માસિકના બીજા ભાગમાં જેશે.
તદુપરાંત ધાર્મિક સંસ્થાઓના હિસાબે છપાવી બહાર પાડવા કે નહિ તેને નિર્ણય કરવા માટે ભાવનગર કેન્ફરન્સ વખતે નીમાએલી પાંચ સદગ્રહ
ની કમીટીના રીપોર્ટ માટે આપણે કેમમાં જે તીવ્ર ચળવળે જન્મ લીધે હતું અને જેને અંગે આ સાતમી બેઠક વખતે કેન્ફરન્સ માટે કઈ મહાન અવનવે બનાવ બનશે એવી જે આગાહી થોડા વખત ઉપર કેટલેક ઠેકાણેથી થઈ હતી પરંતુ જે રીપોર્ટ પૂના કોન્ફરન્સ વખતે શાન્તિ અને ચૂપકી વચ્ચે સાંભળવા તેમજ સ્વીકારવામાં આવ્યું હતું તે રીપોર્ટ પણ વાંચનાર આ માસિકના બીજા ભાગમાં વાંચશે.
ત્યાર પછી સુકૃતભંડારના જે ઉત્તમ ઠરાવે પૂના કેન્ફરન્સને કેટલેક અંશે પૂર્ણ ફતેહ મેળવી આપી છે, તે ઠરાવની સવિસ્તર જના આપવામાં આવેલી છે.
હમેશના રીવાજ મુજબ આ વખતે કેન્ફરન્સને કઈ ગામ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ ઉપરથી જૈન સમાચાર આદિ ભાઈબંધ પત્રકારે થાકયાના ગાઉ, હવે કોન્ફરન્સ ભાંગી પડશે એવી ઘણી જાતની શંકાઓવાળા લેખે લખે છે. તેના સંબંધમાં એટલું જ લખવાની જરૂર છે કે આપણા સાત વર્ષના અનુભવથી સર્વે જૈન બંધુઓને માલુમ પડયું હશે કે જે કોઈ ગામ કેન્ફરન્સને આમંત્રણ દે છે તે તે ગામ નિવાસી બંધુઓ આગળ કેન્ફરન્સ કરતાં પિતાના ગામમાં ભરવાની કોન્ફરન્સ ભલે ગમે તેટલે ખર્ચ થાય તોપણ વધારે ભભકાદાર કેમ થાય તે બતાવી આપવાને ઉત્સાહી બને છે. તેઓ વળી એમ પણ દેખાડી આપવાની ઈચ્છાવાળા થાય છે કે તેઓના ગામમાં પૈસા કમ નથી. હરિફાઈથી કેન્ફરન્સ ભરવાનું ખર્ચ દર વર્ષે વધારે બનતું જાય છે, તેથી કરીને આવી ખર્ચાળ કેન્ફરન્સને જોતરવાને ઘણું અચકાય છે. આ ઉપરથી એમ સમજવાનું નથી કે કેન્ફરન્સ ભરવાનું ખર્ચ ઉપાડી શકનાર ગામે હવે આપણામાં નથી. હજી ઘણું છે. પરંતુ તે ગામ વાળા આપણુ બંધુઓ એવા શંકાશીલ થાય છે કે કેન્ફરન્સ ભરવાનું ખર્ચ