________________
૧૯૦૯]
ધર્મનીતિની કેળવણી.
[ ૧૯
સ્થિતિ આવી હાવાથી આવા વ્યક્તિના હિતના કાર્યો કરવાની જેટલી આવશ્યકતા છે તેના કરતાં ઉકત સામાન્ય હિતના કાર્યો કરવાની આવશ્યકતા હાલના સંજોગે જોતાં વિશેષ છે. જેમ કેળવણી લેનારાં વધે તેમ તેમ તેમને કેળવણી પામવાના યથાયેાગ્ય સાધના પણુ વધવાં જોઈ એ. નાગધીભાષા તેમજ ધર્મનીતિના અભ્યાસ માટે વિદ્યાથી ઓને યેાગ્ય સરળ પુસ્તકાના તથા તે વિષયાનુ સારૂ શિક્ષણ આપી શકે તેવા લાયક શિક્ષકોના બહુધા અભાવ છે, તેા જમાનાની જરૂરીઆત એળખી દિશામાં પ્રયાસ કરવા એ શાણા માણસેાનું કેત્ત્તવ્ય છે. આમ વિચાર કરી જોતાં સહજ જણાઈ આવશે કે ઉત્તમ રીતિ તેા એજ છેકે કૅન્સ વ્યકિતના હિતના સુકાર્યો કરવા માટે દરેક ગામના તથા જ્ઞાતિના અગ્રેસરા તથા શ્રીમતાને ઉદ્દધન (appeal) કરવુ જોઇએ, અને તેમની ઉદારતા પર વિશ્વાસ રાખી, જેની જે રજ છે તેના પર તે અદા કરવાનુ છેાડી દેવુ જોઇએ; તથા કાર્ન્સે પાતે, પેાતાના હસ્તક જે રકમા જનસમૂહ તરથી સોંપવામાં આવે તેને વ્યય, પ્રથમ બહેાળા જનસમુદાયને ઉપયાગી થાય એવા સામાન્ય હિતના કાર્યો માટે અને પછી, કુંડ વિશાળ હોય તેા, થાડા માણુસાને યા અમૂક વ્યક્તિઓને ઉપયાગી એવાં કાર્યો માટે કરવા જોઇએ. આમ વિવેક કરવા એજ વધારે ઉચિત જણાય છે, અને સરકાર પણ ઘણે ભાગે આજ પદ્ધતિએ વત્ત છે.
ઉપર્ દર્શાવેલા સામાન્ય હિતના કાર્યો બરાબર થઇ શકે તે માટે શું થવુ જોઇએ તે વાતના હવે કાંઇક્ર વિચાર કરીએ.
અમારા નમ્ર મત પ્રમાણે ઉક્ત કાર્યાની યોજના તથા સુવ્યવસ્થા અર્થે ઉપર જણાવ્યા પ્રમાણે એક એજ્યુકેશનલ એડ—કેળવણી ખાતુ સ્થપાવું જોઇએ. એ ખાતાની ઓફીસ રહેવી મુંબઈમાં જોઇએ, અને તેમાં યેાગ્ય સંભાવિત ગૃહસ્થા તથા ગ્રેજ્યુએટાની નીમણુંક, પેાતાની સંખ્યામાં વધારા ઘટાડા કરવાની સતા સાથે, થવી જોઇએ. આ માટે એક સારૂં ક્રૂડ એકઠું કરવું જોઇએ, તથા પ્રતિવર્ષે કાન્ફરન્સમાં કેળવણી ખાતે જે રકમેા ભરાય તે તમામ આ ખાતાને સાંપાવી જોઇએ. આ સધળા કુંડનેા વ્યય કેવી રીતે કરવા તે આ ખાતાની મુનસીપર રહેવું જોઇએ. ગુજરાત વર્નાકયુલર સેસાયટી જે પદ્ધતિએ કામ કરે છે તેજ પતિએ ઘટતા ફેરફારો સાથે ઘણે ભાગે આ ખાતાએ કામ કરવાનુ છે; અને ઉકત સેાસાઇટી જેમ પ્રતિ વર્ષે અમૂ* પુસ્તકા પ્રકટ કરે છે તથા અન્ય કાર્યોની વ્યવસ્થા કરે છે તેજ પ્રમાણે આ ખાતાએ પુસ્તકા પ્રક્રુટ કરવા જોઈએ તથા અન્ય વ્યવસ્થા કરવી જોઇએ. તદ્ઉપરાંત અનુકૂળતા હોય, તેા ઉપર જણાવેલ્લાં ખીજા પ્રકારના કાર્યોની સુવ્યવસ્થા કરવાનુ કામ પણ એ ખાતાને સોંપવું જોઇએ. જૈન બંધુઓની કેળવણી અયે કાંઇ સંગીત યેાજના થાય એવી અંતરની લાગણીને લઇને આટલી ચર્ચા સર્વ સુજ્ઞ બંધુએ! ખાસ વિચારા અર્થે અમે અત્રે કરેલ છે. આ વિચાર। જો યોગ્ય જાય તા તે પ્રમાણે વિરત અમલ કરવા તથા આવતી કેંન્સમાં એ દિશામાં કાંઇ સંગીન કાર્ય કરવા કોન્ફરન્સના નેતાઓને અમારી નમ્ર સૂચના છે.
ટ્રાયેલના નૈતિક અને ધામિક કેળવણી સબથી સિધ્ધાંતા.
ફ્રાએલના મત પ્રમાણે મનુષ્યનું ઉચ્ચ ભાગ્ય પરમાત્મા સાથે એકાકાર થવું તે છે. તે વિદ્વાન કહે છે કે: “મૂળથીજ મનુષ્યને અન્તરાત્મા પરમાત્મા સાથે એકજ છે, એવી લા ણી । ત્રિશુદ્ધ જ્ઞાનમાં ઉતારવાને, પરમાત્મા સાથેની આ એકયતા જે ઉક્ત વિશુદ્ધ જ્ઞાનના પાયા ઉપર રચાયલી છે તેની પ્રતીતિ કરવાને, અને પરમાત્મા સાથેની આ ઐકયતામાં