________________
૧૧૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
અમે જૂદી જુદી કેન્ફરન્સો વખતે ભરાએલા નાણામાંથી તેને સદ્વ્યય કરીએ છીએ તે પણ કેન્ફરન્સે હાથ ધરેલા ખાતાને અંગે યોગ્ય રીતે કામ કરવા સારૂ નાણાની ખાસ જરૂર છતાં દર વર્ષે કોન્ફરન્સની આવક ઘટતી જાય છે. આવી રીતે જે આવક હજી પણ ઘટતી જશે તે અમે સમજી શકતા નથી કે જેન કેમની ઉન્નતિના સાધનરૂપ આ મહાન સંસ્થાની ઓફિસ ભવિષ્યમાં કેવી રીતે ચાલશે? વળી મુંબઈ કોન્ફરન્સ વખતે જેવી રૂપીયાની રેલ છેલ થઈ તેવી હવે થશે કે નહીં તે પણ કહી શકાતું નથી. પરંતુ કેન્ફરન્સ માટે કાયમની આવક શરૂ રહેવા નિમિતે સુકૃત ભંડાર જેવી ઉત્તમ ચેજના બીજી કોઈ નથી. જે આ યોજના જૈન વસ્તીવાળા દરેક ગામમાં અમલમાં મૂકાય તેજ કોન્ફરન્સ માટે સ્થાયી આવક થાય અને આ મહા સંસ્થા ચિરકાળ સુધી ટકી રહી, આપણા દયામય ધર્મને વાવટે આ દુનિયા ઉપર ચોતરફ ફરકાવતી રહે. તેટલા માટે આ યોજના અમલમાં મૂકવા સારૂ સંગીન ઉપાય લેવા દરેક જૈન બંધુને અને પુના ખાતે મળનાર સાતમી કોન્ફરન્સના પ્રતિનિધિ તથા પ્રેક્ષકોને અમારી ખાસ વિનંતિ છે. આ પ્રસંગે સુકૃત ભંડાર ઉઘરાવી અમને મોકલી આપવા અમે પ્રાર્થના કરીએ છીએ. + + + + + + +
આ માસિકમાં ચાલુ વર્ષની શરૂઆતથી ધમ નીતિની કેળવણને ખાસ વિભાગ કાઢવામાં આવ્યો છે. તેને ઉદેશ જાન્યુઆરી માસના અંકમાં સ્પષ્ટ રીતે વાંચકવૃંદને જણાવવામાં આવ્યો છે.
આપણે કોમમાં ધર્મનીતિની કેળવણીની કેટલી આવશ્યકતા છે અને તેને શીધ્ર પ્રચાર આપણી કેમમાં કેમ થાય તેને માટે જનાઓ ચર્ચવાને અને ઘડવાને આ વિભાગને મુખ્ય હેતુ છે.
આ વિભાગના ગઢ અંકમાં કેન્ફરન્સ એડવાઈઝરી બર્ડ સ્થાપેલી કેળવણું કમીટી તરફથી તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવળિ પ્રગટ કરવામાં આવેલ હતી તે વાંચક વર્ગને સુવિદિત છે. આ પ્રશ્નાવળિના પ્રથમ પ્રશ્નમાં અમૂક વિદ્વાનોના મતે આપવામાં આવેલા છે અને તે મતો ધાર્મિક કેળવણીના વિરોધી છે. ધર્મનીતિના શિક્ષણથી કેટલેક ગેરલાભ થવાનો સંભવ તેઓ જણાવે છે.
આ મતે આપણી મહાન કોન્ફરન્સના ઠરાવની વિરૂદ્ધ છે તે ચેકસ છે પરંતુ કેળવણી કમીટીએ આ મતેને સ્વીકાર કર્યો છે તેવું કદી સમજવાનું નથી અને તેમ પ્રશ્નાવળિ સાથે મોકલવામાં આવેલ વિનંતિ પત્ર તેમજ
હેરડના ગત અંકના દિગદર્શનમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલું છે. ધાર્મિક • કેળવણું આપવાની આવશ્યકતા સંબધે હવે બે મત નથી એ મજકુર કમીટી
સારી રીતે સ્વીકારે છે. ધાર્મિક અભ્યાસ લેવાનું બાળકને સુલભ થાય તેટલા માટે કમવાર જૈન વાંચનમાળા તૈયાર કરાવવાની જરૂરીઆત બતાવનારા કેન્ફ