________________
K ]
જૈન કન્ફરન્સ હેડ,
પાંજરાપાળ અને તેની સ્થિતિ,
ગયા થી ચાલુ. વડાદરા પાંજરાપાળ.
( એપીલ
આ પાંજરાપાળમાંના અશક્ત જનાવરોને ચરવા તથા ત્યાંજ રહેવા માટે ખિડની ઘણીજ જરૂર હતી, જેને માટે પાંજરાપોળ કમિટી તરફથી અરજ થતાં નામદાર ગાયકવાડ સરકારે વડાદરા તાખાનું ગણેશપુરા પાસેનું ખીડ દર કુંભે રૂ. ના પ્રમાણેના નામનાજ દરથી ખાર વરસને પટે આપ્યુ. જ્યાં આ પાંજરાપાળની બ્રાંચ ખાલવામાં આવી છે. તે હજી સુધી ત્યાંજ છે. ખાર વરસ પુરા થતાં નામદાર સરકારે તે બીડના દર વધારવાથી પાંજરાપોળે તે ખીડ છોડી દીધું. ત્યાર પછી તે બીડની જાહેર હરરાજી થતાં દરવરસે રૂ. ૩૦) ના દરમાં ત્રણ વરસ માટે મળ્યુ એમ કેટલાક વરસ ચાલ્યું. ત્યાર પછી સ· દરહુ જમીનની ખેડુતેાએ ખેતી માટે માગણી કરવાથી પાંજરાપોળ કમિટીને તે બીડ તથા આસપાસની કેટલીક જમીન ખેતીની જમીનના દરના ભાવથી લેવી પડી. તે સિવાય બીજી કેટલીક જમીન રાખી તેમાંનુ ઘાસ આ પાંજરા પાળના જનાવરાના ઉપયોગમાં લેવાય છે તેથી વધારાનુ ઘાસ ખીજી થાડુ લેવાની આ પાંજરાપોળને જરૂર પડે છે.
તે
હાલ
રૂ. ૨૦૧)
અગાઉ સ્ટેટ તરફથી કેટલુંક ઘાસ તથા કેટલીક ચંદી અને ટંકશાળ ઉપરના કાંઇક કર વિગેરે લાગા હોવાથી પાંજરાપોળને મળતુ હતું કેટલાક કારણથી ખંધ થએલ છે પણ તે સર્વને બદલે ફક્ત વાર્ષિક મળવા લાગ્યા. હાલમાં તે પણ ઘટીને ફક્ત દરવરસે રૂ. ૧૩૧) મળે છે. આ સ્ટેટમાં સાર્વજનિક સસ્થાને માટે એક ધારા છે તેથી તમામ સાર્વજનિક સસ્થાઓના ઉપજ ખર્ચનુ બજેટ બનાવી પાસ થવા માટે સાર્વજનિક સસ્થાના અધિકારીને મેાકલ્યા બાદ પાસ થવાથી તે સસ્થા તે પ્રમાણે ખર્ચ કરી શકે છે.
સાર્વજનિક સસ્થા એટલે જેને નામદાર ગાયકવાડ સરકાર તરફથી કાંઇ પણ સાલીયાણુ' મળતુ. હાય તે. તે આધારે આ પાંજરાાળનુ ખાતું પણ તેમાં આવી જાય છે તેથી ઉપજખર્ચની દરેક ખાખતની દેખરેખ સ્ટેટ તરકુથી રાખવામાં આવે છે.
આ પાંજરાપોળને કેટલીક સ્થાવર મિલકતા લોકો તરફથી અને કેટલીક સ્થાવર મિલકત સ્ટેટ તરફથી મળેલ છે અને કેટલીક સ્થાવર મિલકત પાંજરાપાળ તરફથી પણ ખરીદવામાં આવેલ છે, તે સ્થાવર મિલકતામાં