SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ t] ઉપદેશક અમથાલાલ પેન્ટરના રીપાર્ટ f es તેમને ત્યાં એક મિટીગ ભરી. રાતના ૧૦ થી ૩ વાગ્યા લગી ભાષા આ જ્યાં અને તમામ લોકોને દારૂ માંસના ઉપયાગ નહિ કરવા પ્રતિજ્ઞા લેવાવી. તે સખખી દેખરેખ રાખવા તેમના ધર્મગુરૂને વિનતિ કરેલી છે. ઉપરની મિટિંગથી ખુશી થઇ મીજી સભા હીરજી મીઠા પેઇન્ટરેક તારગામની ભાગાળ પાસે ભરાવી. તેમાં તેમની નાતના આગેવાન પટેલીઆઆ આવેલ હતા. બધાએ ખુશીથી ઉપરની ખાખત માટે પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાર બાદ ડૉ. દીનશાહજી જીવાજી એઢલમહેરામના માકલવાથી મી. અમથાલાલ ખત્રી લેાકેાના આગેવાન ગૃહસ્ત્ર મી. માણેકલાલ રણછોડદાસને મળવા ગયા અને મિટી'ગ ભરવા જણાવ્યું. પણ તેમની કામમાં કુસ'પ હાવાથી આ કાર્ય મુલતવી રહેલ છે. ત્યાર ખાઢ ઘાંચીએની નાતના આગેવાના મેળવવા હૈ. ન્ડખીલેા કઢાવ્યાં અને તેને મી. માદીજીના મહેલમાં શનિવારની મીટિં’ગમાં ખેલાવ્યા હતા તે આવીને સારી આશા આપી ગયા. પણ સતાષકારક પિરણામ આવવું' બાકી રહ્યું છે. ત્યાર પછી શા. માલુભાઇ કલ્યાણદાસને ત્યાં એક મિટિંગ ભરી હતી તેમાં લગભગ ૩૦૦ માણસોને સારી અસર થઈ હતી. બ્રાહ્મણાના આગેવાનાને ટેમ્પરન્સમાં લાવ્યા હતા અને ત્યાં વળાનાં શ્રાદ્ઘળો ગુઃ એ વિષય ઉપર ભાષણ આપવામાં આવેલ હતુ. સદરહુ ભાષણથી બ્રાહ્મણેાએ માંસાહારી લેાકેાની ક્રિયા અટકાવવા માટે ચારાશી નાતના પટેલેાને ભેગા કરવાના વિચારથી મી. પેઇન્ટર તથા, મે. દીનશાહજી તથા રા. સા. ગણપતરામ અનુપરામ ત્રવાડી ભેગા મળ્યા હતા. ત્યાર બાદ તેજ વિચાર માટે કાલીદાસ માર્તને ભલામણ કરવામાં આવી અને મી. સૂરજરામભાઈ કટ્રાકટરને પણ મળી સલાહ લેવામાં આવી હતી. ત્યાર પછી અંત્યજોની એક મિટિંગ અરદેસર કોટવાલની વાડીપાસે ભરવામાં આવી. ત્યાં ઘણાજ લેાકાએ ઉભા થઈ દારૂ માંસના ઉપયાગ નહિ કરવા જળ મૂકેલુ છે. આરપાઠ જ્હાના ૯૨ ગામના કોળી લોકોની માટી મિટીંગ ૨૦૦૦૦ માણસની વીશલપુર ગામે મલી હતી. તેમાં. ખા, ખ, ખમનજી સાહેબ તથા દીનશાહજી તથા વકીલ નાનાભાઇ વિગેરે ગૃહસ્થા સાથે બન્ને ઉપદેશકે ગયા હતા. તેમાં કાલી લેાકાએ ઉપરના ઠરાવેા માટે સજ્જડ જ્ઞાતિમ દેખ સ્ત કરેલ છે. આ મિટીગની વખતે મી. બદામી વકીલ સાહેબ જેઓ જૈન છે તે પણ હાજર હતા. અને તેમણે અસરકારક ઉપદેશ આપેલા હતા. ત્યાર બાદ થાડાક વખત મી અમથાલાલ અમદાવાદ અને ભાયણીજી
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy