________________
૯૪ ૨
જૈન કોન્ફરન્સ હેલ્ડ
[ એપ્રીલ
''
ગેરસમજુતી કાણે દુર કરી ? તમારી કામનાં માણસોએ નહી. એક જર્મન પડીતે દુન્યાને જાહેર કર્યું કે જૈન ધર્મ આધ ધર્મથી તદન જુદો છે. વળી તે એટલુ' પણ સાખીત કરવાને શક્તિવાન થયા હતા, કે તમારા ત્રેવીસમા તીર્થંકર એક “ માઈથાલેાજીકલ પરસાનેજ ” એટલે કે ધર્મશાસ્ત્રામાં જણાવેલા કલ્પિત આસામી નહી હતા પણ વાસ્તવિક રીતે તેઓ ઇસ્વીસન પૂર્વે ૭૦૦ વરસપર હૈયાતી-ભાગવતા હતા. આથી હું એમ કહેવા નથી માંગતા કે તમારામાં વિદ્વાના નથી. હું ઘણી સારી રીતે જાણુ' છું કે તમારી ઉ’ડી ફીલસુફી તથા ન્યાયશાસ્ત્રની ઘણી મુશ્કેલી ભરેલી ખાખતામાં ઘણા પ્રવિણ ડાય તેવા તમારામાં ઘણા છે. પણ ઈતિહાસિક શક્તિ તથા સુધારાના ફેલાવા તેમજ અર્વાચીન વિચારોનાં સપુર્ણ જ્ઞાનની આપણા ધમગુરૂ તથા આપણા લેાકેામાં દીલગીર થવા જોગ ખામી છે. અ'ધશ્રદ્ધાના જમાના જતા રહ્યા છે અને માત્ર અમુકની સત્તાના આધારે કાઈ પણ ખાખત, પછી તે ખાખત ગમે તેટલી પુરાણી હાય, દુનિયા માનવાની નથી. તમારા ધર્મ વેદ ધર્મથી વધારે પુરાણા છે એમ તમારે વિદ્વાના પાસે મનાવવુ' હોય તે તે બાબત તમારે સાયન્સના સંગીન પુરાવા વડે તથા સ`ગીન દલીલેા વડે સાખીત કરી આપવુ પડશે.
શાસ્ત્રો.
પ્રથમ તા તમારે શોધી કાઢવુ જોઇએ, કે તમારા શાસ્ત્ર કયાં છે અને કયાં કયાં છે. તેમાંનાં ઘણાં ખરાં પાટણ તથા જેસલમીરનાં ભોંયરાંમાં દટાયેલાં છે. સૈકાઓ થયાં તેઓ ત્યાં સ’ભાળ લેવાયા વગર પડયાં છે અને ઉષી તથા કીડાઆને ખારાક પુરો પાડે છે. મને ધાસ્તી રહે છે કે કેટલાક તા અત્યાર આગમચ નાશ પામ્યા હશે. તમારા ધર્મના લાભ માટે તથા તમારી ધર્મ જાળવી રાખવા ખાતર જે તે પુસ્તકના કાબુ ધરાવનારા ઉદાર થાય અને ઉમદા હેતુની ખાતર તે પુસ્તકા આપે તે તે પુસ્તકો કોઈ મધ્ય સ્થળે એકઠાં કરવાં જોઇએ. તે શાસ્ત્રો તપાસી જવા, તેમના તરજુમા કરાવવા અને છપાવવા. કદાચ તમારા સાધુએ કેટલાક શાસ્ત્રીઓની મદદ સાથ
આ કામ કરી શકે. તમારે ધર્મ પાળતા જવાનીયાઓ માટે શેાધ ખાળને લગતી થાડી સ્કોલરશીપા તમારે સ્થાપવી જોઇએ અને તે જ વાનાને શેાધ ખાળના કામ તથા ચર્ચા અજમાયસમાં “ ઓરીયેન્ટલ કા લસ ” એટલે કે પુર્વ દેશને લગતી ખાખતામાં પ્રવીણુતા ધરાવતા પીતાના હાથ નીચે કેળવણી લેવા માટે જર્મની માલવા જોઇએ, તે પાછા ક ત્યારે તેઓને ચાક્કસ કામ સોંપવુ. જોઇએ,