________________
શ્રી સાતમી જૈન (શ્વેતાંબર) કેન્ફરન્સ સંબંધી કામકા
જ, પુના ખાતે થએલી શરૂઆત.
શ્રી ભાવનગર ખાતે છઠ્ઠી કોન્ફરન્સ થયા બાદ સાતમી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ માટે પુના ખાતે આમંત્રણ કરવામાં આવ્યું કતું. મરકીને સબબથી તેનું કામ મુલતવી રહ્યું હતું. આ બાબતમાં પડેલા કેટલાક મતભેદને લીધે પણ ઢીલ થઈ હતી છતાં પુનાના આગેવાનેના સુપ્રયાસથી તે મતભેદ દુર થઈ અમી કોન્ફરન્સ માટે ઉમંગથી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેને માટે તમને ધન્યવાદ ઘટે છે તે બદલ કમિટીઓ તથા સ્વાગત કમિટીના પ્રમુખ તથા ચીફ સેક્રેટરી વગેરે નીમવાને માટે તા. ૧૮-ર-૦૯ ગુરૂવારની રાત્રે પુનાના શ્રી સંઘિના દેરાસરમાં સંધ ભેગા કરવામાં આવ્યો હતે. ને તેમાં સર્વે આગેવાનો તથા સધળા જૈન
બંધુઓ તથા વેલાવાળા શેઠ દામોદર બાપુસા તથા શેઠ બાલચંદ હીરાચંદ માલેગામવાળાએ જહાજરી આપી હતી. ને તેમાં નીચે મુજબ કમિટીઓ નીમાઈ નીચેના પ્રહસ્થને માનવંતા એધાપર નીમવામાં આવ્યા હતા. સ્વાગતમિટીના પ્રમુખ–મી. શિવદાનજી પ્રેમાળ ગોટીવાળા છે ઉપ પ્રમુખ–
મી. માનચંદજી નગાજી. મી. શીવરામભાઈ કરતુરચંદ. મી. વીરચંદ ક્રિશ્નાજી.
મી. કીસનદાસ પ્રેમચંદ. , ચીફ સેક્રેટરી–
મી. છગનલાલ ગણપતદાસ.
મી. ભીખુભાઈ મુળચંદ. , જેઈટ સેક્રેટરી
મી હીરાલાલ ધનજીભાઈ. » જનરલ સુપરવાઈઝર – મી. મોતીચંદ ભગવાનદાસ.
વળી કેરડાન્સ કમિટી, મંડપ કમિટી, ભજન કમિટી તેમ ઉતારા કમિટી વિગેરે નીમવામાં આવી છે. બીજી કમિટીઓ નીમવાનું રવીવારના દિને મુલતવી રાખવામાં આવ્યું છે ને રીસેપશન કમિટીમાં સંધમાંથી ૧૨૫ ના શુમારે મેરે ચુંટી કહાડવામાં આવ્યા છે.
અમે આશા રાખીએ છીએ કે આપણું પુનાનિવાસી બંધુઓ સાતમી કેન્ફરન્સ માટે કરેલી તૈયારીઓને આગળ વધારી કોન્ફરન્સ ભરવાના દિવસો મુકરર કરી કુકમ પત્રિ કાએ વેળાસર ગામેગામ મોકલાવશે. આ કામમાં પુનાના શ્રી સંધની અમે હરેક રીતે ( પતેહ ઇચ્છીએ છીએ.