SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमान सम्पादकजी महाशय कृपया इस विज्ञापनको अपने अमूल्ये पत्रमें स्थानदान दीजिये. नई खुश खबरी. प्रिय भ्रातृगण आप जानते ही हैं कि जैनमत दयाका धर्म है अर्थात मन व. चन कायसे यथा शक्ति छोटेसे छोटे कीडे तकको पीडाना पहुंचा ना हमारा परम कर्तव्य है-परन्तु शोक है कि हम दिगम्बरी श्वेताम्बरी आपसमेंही इस अपने नियमको पालन करना प्रायः भूल जाते हैं आप जानते होंगेकि 'जैन यंगमेन्स एसोसिएशन आफ इन्डिया ' आपसमें मैत्री भाव वढाने और सब मिलकर जैन जातिकी उन्नति करानेको स्थापित हुइ है. यह कार्य तभी हो सकता है जबकि तीनों सम्प्रदायके महाशय अपने अपने विचार एक पत्रद्वारा प्रगट करें इसीके लिये अंग्रेजी जैन गजट जारी किया था परन्तु अंग्रेजी पढे जैनी कम हैं हिन्दी भाषाको समझने वाले अधिक हैं इस कारण पहिली मार्चसे एसोसिएशन एक हिन्दी पत्रभी निकालेगी जो हमारी हर सम्प्रदायकी सेवा विना किसी पक्षपातके करेगा. प्रार्थना है कि श्वेताम्बरी दिगम्बरी सब उसके ग्राहक बनें. पत्र सम्बन्धी समस्त पत्र व्योहार वा सूरजभानजी वकील देववंदजि० सहारन पुरसे करना चाहिये. ललितपुर ( झांसी) चेतनदास. ता०२१-२-०९ जनरल सेक्रेटरी. પ્રાસંગિક નેંધ. અતરના શ્રી જૈન વિદ્યાઉદ્યોગવર્ધક મંડળ તરફથી માંડવી ખારેક બજારમાં ચાલતી કમશઅલ સ્કૂલના મેનેજર જણાવે છે કે આ સ્કૂલમાં ૨૫ વિદ્યાર્થીઓ બુક કીપીંગ, શોર્ટ હેન્ડ વિગેરે બીજા વ્યાપારી વિષયોમાં અભ્યાસ કરે છે અને આવતી લંડનની જુદી જુદી વ્યાપારિક પરીક્ષાઓમાં બેસવા માટે તેમનાં નામ નેધાયા છે. જેનેને મફત વ્યાપારી કેળવણું આપવાના હેતુથી આ સ્કુલ ખેલવા માટે લંડન ચેમ્બર ઓફ કોમર્સના વ્યાપારી કેળવણી ખાતાના તરફથી આ સ્કુલ ઉઘાડનાર શ્રેષ્ટિ વર્ગ ઉ પર એક ધન્યવાદ પત્ર મોકલવામાં આવ્યું છે. અમે પણ આ સ્કુલને દરેક રીતે ફતેહ મળે એમ ઈચ્છીએ છીએ. આ સ્કૂલનું મકાન જે પાયધુની જેવા ભાગમાં હોય તો હાલ જેટલા વિદ્યાર્થીઓ છે તેના કરતાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા લાભ લેતી થાય એમ અમારું માનવું છે તે અમે આશા રાખીએ છીએ કે આ બાબત ઉપર આ મંડળના કાર્યવાહકો ધ્યાન આપશે.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy