SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૮ ] કોન્ફરન્સના ઠરાવોના અમલ કેવી રીતે કરવા ? ૧૧ આ તેમ છે. કાઇ કાઈ જૈન દવા વેચનારાએ જાણતાં અજાણતાં દારૂ અને માંસ મિશ્રિત ચીજો વેચે છે, પરતુ એ ન વેચે તેા કમાણી તદન ઓછી થઈ જઈને નિવાહની અડચણ પડે એમ માની શકાતું નથી, માટે એ બે વસ્તુઓના કાઇ પણ પરિચયમાં ન આવવામાંજ લાભ છે–જૈનત્વ છે. જેના પાંજરાપાને શક્તિ પ્રમાણે મદદ કરે છે, અને મદદ ચાલુ રાખશે એ ખાત્રી છે. માંસાહારી પ્રજામાં હિં`સા પ્રતિખધ (અને નુકશાન) ના ઇનામી નિમ...ધા બહાર પાડવા અને હિં'સા અધ કરવા સંબંધી ભાષણ આપનાર ઉપદેશકે નીમવાની કાન્ફરન્સ જરૂર ધારે છે. આખતમાં કેન્ફરન્સ તરફથી એક વખત રૂ. ૭૫૦) મી. લાભશકર લક્ષ્મીદાસની મારફતે વિલાયતમાં ઇનામી નિષધ માગવા માટે ખર્ચાયા હતા. નિષધ જેના કબજામાં હોય તે મેળવી છપાવવાની અને તે ન મળી શકે તેા માંસાહારથી થતા ગેરફાયદા વિષે “ચેરાગ” પ્રેસ મારફતે એક ચોપાનીયું ખહાર પડેલુ છે તે મેળવી છ પાવવાની અને પડતર કરતાં અર્ધી કીમતે વેચવાની ખાસ આવશ્યકતા છે. જેનામાં અથવા બીજા વામાં જ્યાં જ્યાં એ વંચાશે ત્યાં દયા ધર્મનું ઉંડુ' ખી રોપાશે, ખરી જીવ દયાના એ પ્રથમ રસ્તા છે. વિલાયતમાં જે રૂપીઆ ખચર્ચાયા હતા, તે ઠીક હતું, પરંતુ ઘર પાસે પ્રથમ થાય તે વિશેષ સારૂં. જીવદયા ખાતે હજી સીલક છે અને તેમાંથી ચાડી એક રકમ ફળપ્રદ રીતે આ માર્ગે વાપરવાની ખાસ જરૂર છે. અઢારમેા ઠરાવ સ‘પવૃદ્ધિ સધી છે, જૈન કામના અને હિંદુસ્તાનના દુભાગ્યે સપ સ'પ' મુખે પાકારાય છે, વ્યવહારમાં ખીલકુલ નથી. Toleration છૂટ મૂકવી—એ બહુ ઉત્તમ ગુણુ આપણામાં જણાતા નથી. મમતથી, ...હું કરૂં તેજ સાચું, ખીજા બધા ખાટા હેતુથી કરે છે, મારા મમ .તથી ભલેને સ'સ્થા ભાગી જાય, પણ મારૂ ધારેલુજ થવું જોઇએ, એવી લા ગણી આપણામાં બહુ છે. મુંબઈમાં લાલમાગ જેવા શાંત, સાંવત્સરી પ્રતિક્રમણ જેવા સમયમાં, જીનેશ્વર મહારાજના મદિરની પાસે, આનંદસાગરજી જેવા વિદ્વાન પન્યાસજીની રૂબરૂ જોડા ઉડાડતાં, પાતાના સ્વધર્મી વહાલા જૈન અધુને કચરી નાખતાં જોનાર, સપ છે, એમ કેમ માને ? ભાવનગર કાન્દ્ રન્સ નામદાર મહારાજા સાહેમની કૃપાથી, અને જૈન આગેવાનેાની કળવિકળ બુદ્ધિથી સહીસલામત પસાર થઇ એ જૈન કામના નશીખમાં કકુના ચાંદલ રહી ગયા છે. નહિતર સુરત કેાન્ગ્રેસની જેમ અકાળે આપણી કાન્ફરન્સને મુશ્કેલી પડે છે. દિલગીરી એટલીજ છે કે કોન્ફરન્સ નામથી કેવી પ્રતિભા પડે છે, જૈન મડળને મત કેળવાય છે, એ સંપૂર્ણ રીતે સમ જનારા વિદ્વાન બંધુઓ, આપ આપના મત શાંતિથી, સમજાવટથી, .
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy