________________
હેરડને વધારે
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડને વધારે :
તા. ૧૨ મી માર્ચ ૧૯૦e. શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથમાં જઈ પહેચેલે
મુંબઈને શ્રી જૈન શ્વેતાંબર સંઘ અને ત્યાં ઉકેલે ઝગડો તથા મારામારી
“દિગંબર જૈન” “મુંબઈ સમાચાર” અને સાંજ વર્તમાનમાં આવેલા દિગંબરોના સત્યથી દૂર અતિ શક્તિવાળાં
લખાણે તેમજ દિગંબરી સભાઓના રીપોર્ટ.
આવા લખાણે ઉપર નહિ રાખ જોઇને ભરે
વાંચકવર્ગને જણાવતાં અમને દિલગીરી ઉપજે છે કે ગયા માસના છેલલા અઠવાડીઆમાં જેન કેમમાં ખેદ ઉપજાવનારો એક બનાવ બન્યા છે. કલિયુગને પંચમ આરાને પ્રભાવ વિચિત્ર છે. તીર્થો માટે જૈન ધર્મની બે મુખ્ય શાખાઓમાં અવનવા ઝગડા થયા કરે છે. અત્રેથી નીકળેલ સંઘ ગઈ તા. ૨૧ મીએ સવારે આકેલા જીલ્લામાં શીરપુર મુકામે જઈ પહોંચ્યું. અને શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનાં દર્શન કરવા ગયે. આ વખતે પૂજા કરવાને ટાઈમ શ્વેતાંબર બંધુઓને હતું, છતાં કેટલાક દિગંબર બંધુઓ દેરાસરજીમાં બેઠેલા હતા. તેઓએ સંઘની પ્રતિમાને દેરાસરમાં નહિ પધરાવવા માટે આ પણ શ્વેતાંબર બંધુઓ સાથે તકરાર ઉઠાવી અને બોલાચાલી થતાં મારામારી થઈ અને દિગંબરોએ ઘણા શ્વેતાંબર બંધુઓને માર્યા. ત્યારપછી થયેલ ઝપાઝપીમાં બંને પક્ષમાંના કેટલાક માણસોને વાગ્યું, જેને લઈને શ્વેતાંબર બંધુઓએ કેટલાક દિગંબર ઉપર કેસ માંડે, પણ તે પહેલાં પોલીસે . તાંબર સંઘના કેટલાક માણસને હુલડ કરવાના, પોલીસના કામમાં હરકત કરવાના ને કેટલાક માણસોને ઈજા કરવાના આરોપ માટે બાસીમની કેટમાં ઉભા કર્યા હતા. - આ મુકદમે તા. ૨૭-૩-૦૯ તેમજ તા. ૧ તથા તા. ૨ જી માર્ચ સુધી ચાલે. આ ત્રણ દિવસમાં ફરિયાદી પિલીસ ઈન્સ્પેકટર તથા સાક્ષીઓની જુ. બાની સાંભળવામાં આવી હતી અને તેને રીપોર્ટ મુંબઈ સમાચારમાં આવી