________________
, G
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
રાગ ધનાશ્રી.
ભારત જૈન સમાજ, મળીચેા ભારત જૈન સમાજ; રાજનગરમાં જૈન શ્વેતાંખર, મહા મડળ મળ્યું આજ. રાયબહાદુર સીતામચંદ્રજી, નાહર સદ્ગુણુ તાજ. પ્રમુખપદે બિરાજી સઉને, આભારી કીધ આજ. મીડલ સ્કુલ આષધશાળા કરી, રાખ્યું નામ સદાજ. દુકાળમાં અન્ન વસ્ત્ર દાનથી, રાખી ગરીબની લાજ. નેક ટેક ધરી ધર્મ બંધુની, કરજો સારી સાજ. ઢઢ્ઢા ધૈ ધરીને ખાંધી, પાણી પહેલાં પાજ. સપ ખીજ રાખ્યુ ફળ વધીમાં, સફળ ફળ્યું તરૂરાજ ધીર વીર મતિવાન મહાજન, દક્ષ વિવેકી મળ્યાજ, સ્વપર વિચારેાથી દૂર કીધા, હાનિકારક રિવાજ. સસારિક ધાર્મિક ને નૈતિક, સફળ થયાં સા કાજ. વીર ખાળા વીર પુરૂષ પધારી, રાખ્યેા રંગ સમાજ. ધર્મ પ્રભાવે વૈભવ પામ્યા, જાહેાજલાલી સદાજ. સાહ્ય વર્મિની કરી કરો, શાસન ઉન્નતિ આજ. ધર્મ ટેક ધરી સંપ ઐકય કરી, સ્વ પર સુધાર્યાં કાજ. જાતિ તણું કલ્યાણ કરે જે, એવા નર વિરલાજ. આશિર્વાદ વદે સાંકળચંદ, સુધરા જૈન સમાજ,
તૃતીય દિવસ.
ફાગણુ શુઠ્ઠી ૬ સામવાર તા૦ ૧૮ ફેબ્રુઆરી. રાવ ૯ મે.
[ માર્ચ
૧) બાળલગ્ન. ૨) વૃદ્ધવિવાહ, ૩) કન્યાવિક્રય.
૪) એક સ્ત્રીની હયાતિ દરમ્યાન વધારે
સ્ત્રીઓ કરવી તે.
મળીયેા.
મળીયેા.
મળીયે.
મળીયે.
મળીયેા.
મળીયે.
મળીયા.
મળીયા.
મળીયે.
મળીયે.
મળીયે.
મળીયે.
મળીયે.
મળીયેા.
મળીયે.
મળીયેા.
મળીયેા.
[ હાનિકારક રિવાજો. ]
નીચે જણાવેલા હાનિકારક રિવાજો આપણી કામમાં કેટલેક ઠેકાણે ચાલે છે, તે હરેક પ્રકારે દૂર કરવાની ખાસ જરૂરીઆત છે.
૫) મૃત્યુ પાછળ જમણવાર.
૬) મૃત્યુ પાછળ અાગ્ય થાક ક્રિયા ૭) અયાગ્ય ક્યાત ખર્ચા. ૮) પરધર્મીઓના પર્વાદિના તથા રીત રિવાજોને પ્રચાર.